SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૬ ગાથા-૧૮ - ..તો સામાયિક નિષ્ફળ બ્લોથલપ્તતિઃ तथा नवपदविवरणे-"आगतश्च त्रिविधेन साधून्नमस्कृत्य तत्साक्षिकं सामायिकं पुनः करोति 'करेमि भन्ते' इत्यादि 'जाव साहू पज्जुवासामि' इत्यादिसूत्रमुच्चार्य तत ईर्यापथिकीं प्रतिक्रामति आगमनं चालोचयति ॥" तथा पञ्चाशकचूर्णावपि श्रीयशोदेवसूरय ऊचुः-"अणेण विहिणा गंतूण तिविहेण साहुणो नमिऊण सामाइयं च करेइ, करेमि भंते ! सामाइयं सावज्जं जोगं पच्चक्खामि जाव साहुणो पज्जुवासामि दुविहं तिविहेणं, एवमाई उच्चरिऊण, ततो इरियाहवहियाए पडिक्कमइ ॥" इत्यादि । एवं बहुषु ग्रन्थेषु सामायिकोच्चारा – સંબોધોપનિષદ્ – તથા નવપદ વિવરણમાં પણ કહ્યું છે કે – ઉપાશ્રયમાં આવેલો શ્રાવક સાધુઓને ત્રિવિધથી નમસ્કાર કરીને તેમની સાક્ષીએ ફરીથી સામાયિક કરે છે. કરેમિ ઇત્યાદિ સૂત્ર ઉચ્ચારીને પછી ઈરિયાવહી પડિકમે છે અને આગમનની આલોચના કરે છે. - તથા શ્રીયશોદેવસૂરિજીએ પંચાશકની ચૂર્ણિમાં પણ કહ્યું છે કે – આ વિધિથી જઇને સાધુઓને ત્રિવિધથી નમસ્કાર કરીને સામાયિક કરે છે. કરેમિ ઇત્યાદિ ઉચ્ચારીને પછી ઇરિયાવહીથી પ્રતિક્રમણ કરે છે - ઇત્યાદિ. આ રીતે ઘણા ગ્રંથોમાં એવું જ જણાવાયું છે કે પહેલા સામાયિક ઉચ્ચરવું અને પછી ઇરિયાવહી પડિકમવી. તો જેઓ
SR No.022078
Book TitleSambodh Saptati Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri, Kalyanbodhisuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2010
Total Pages280
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy