SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૬ ગાથા-૧૬ - માત્ર એક સામાયિકનું ફળ સન્વોઇસપ્તતિઃ दिवसे दिवसे लक्खं, देइ सुवण्णस्स खंडियं एगो। एगो पुण सामाइयं, करेइ न पहुप्पए तस्स ॥१६॥ व्याख्या-'सामायिकम्' इति, समानां ज्ञानदर्शनचारित्राणां आयो लाभः समायः समाय एव सामायिकम्, विनयादिपाठात् स्वार्थे ठक् । आह समयशब्दस्तत्र पठ्यते तत्कथं समाये પ્રત્યયઃ ૨, ૩mતે-“પદેશવિતમનવ મતિ” તિ - સંબોધોપનિષદ્ – કોઇ દિવસે દિવસે લાખ સોનામહોરોની ખાંડનું દાન કરે અને કોઈ સામાયિક કરે, તો તે દાતા સામાયિક કરનારથી અધિક થતો નથી. II૧૬(રત્નસંચય ૨૦૧, સંબોધ પ્રકરણ ૧૨૨૯). સમ એવા દર્શનજ્ઞાન-ચારિત્રનો આય = લાભ તે સમાય. જે સમાય તે જ સામાયિક. અહીં વિનયાદિ પાઠથી સ્વાર્થમાં જ પ્રત્યય લાગ્યો છે. (પાણિની પ-૪-૩૪) પ્રશ્ન - વિનયાદિ પાઠમાં તો “સમય” શબ્દ આવે છે, તો પછી તેનાથી “સમાય’ શી રીતે સમજી શકાય ? 1 ઉત્તર - એવો ન્યાય છે કે જે એક દેશથી વિકૃત = ફેરફારવાળું હોય તે અવિકૃતના સમાન જ ગણાય છે. (સિદ્ધાંત કૌમુદી ૭-૨-૭૮, પરિભાષા ન્યાયસન્ડ્ઝહ ૧-૭, પરિભાષા પાઠ-૩૭) १. घ - प्रतौ - इत्यधिकम् - सामाइयसामग्गी, अमरा चिंतिंति हिययममंमि । નડું દુષ્પ પામવ તો મન (અઠ્ઠાવન ?) તેવત્ત સુદં ||
SR No.022078
Book TitleSambodh Saptati Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri, Kalyanbodhisuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2010
Total Pages280
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy