SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ સન્વોઇસપ્તતિઃ ગાથા-૧૬ - માત્ર એક સામાયિકનું ફળ ૨૦૭ न्यायात्,. यद्वा समस्य रागद्वेषविरहितस्य जीवस्यायो लाभः समायः । समो हि प्रतिक्षणमपूर्वैर्ज्ञानदर्शनचारित्रपर्यायैरधःकृतचिन्तामणिकल्पद्रुमादिप्रभावनिरुपमसुखहेतुभिर्युज्यते । समायः प्रयोजनमस्य क्रियानुष्ठानस्येति सामायिकम्, सावद्यपरित्यागनिरवद्यासेवनरूपो व्रतविशेष इत्यर्थः । इदं च सर्वारम्भाप्रवृत्तेन गृहिणा गृहवासमहानीरनिरन्तरोच्छलितातुच्छप्रचुरव्यापारवीचीचयावर्तजनिताकुलत्वविच्छेदकमतिप्रचण्डमोहनरपतिबलतिर – સંબોધોપનિષદ્ - માટે “સમય” શબ્દથી “સમાય'નું પણ ગ્રહણ થઈ શકે. અથવા તો સમ = રાગદ્વેષથી રહિત એવા જીવનો જે આય = લાભ તે સમાય. જે સમ છે, તે પ્રત્યેક ક્ષણે એવા જ્ઞાન-દર્શન-ચારિત્રના પર્યાયોથી જોડાય છે, કે જેમનો પ્રભાવ ચિન્તામણિ અને કલ્પવૃક્ષ વગેરે કરતા પણ વધારે છે અને જેઓ નિરુપમ સુખના કારણ છે. જે ક્રિયાનુષ્ઠાનનું પ્રયોજન સમાય છે, તેનું નામ સામાયિક, એ ક્રિયાનુષ્ઠાન એટલે સાવદ્ય વ્યાપારના ત્યાગ અને નિરવદ્ય વ્યાપારના સેવનરૂપ વ્રતવિશેષ. ગૃહસ્થાવાસ એ મોટા દરિયા જેવો છે. તેમાં મોટા અને ઘણા વ્યાપારો રૂપી મોજાઓના સમૂહો નિરંતર ઉછળી રહ્યા છે. તેમાં પાણીની ભમરીરૂપ આવર્ત છે. આ બધાથી આકુળતા થાય છે. સામાયિક આ આકુળતાનો વિચ્છેદ કરનારું છે. અતિ પ્રચંડ એવા મોહરાજાના સૈન્યનો પરાભવ કરનારા મહાન
SR No.022078
Book TitleSambodh Saptati Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri, Kalyanbodhisuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2010
Total Pages280
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy