SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ સોળસતતિઃ ગાથા-૧૫ - સમ્યકત્વથી વૈમાનિક દેવલોક ૨૦૬ सम्यग्दृष्टयोऽपि मनुष्येष्वेवोत्पद्यन्ते, तेषां देवगतिनिषेधादिति મન્તવ્યમ્ | ‘નાવિયઃ' તિ (સિ. ૮-૪-ર૧૮) अफुण्णादयः शब्दा आक्रमिप्रभृतीनां धातूनां स्थाने क्तेन सह निपात्यन्ते जढं त्यक्तमिति ॥१५॥ अथ सम्यक्त्ववता श्रावकेण यथाऽवकाशं सामायिकं ग्राह्यम् । यदक्तमावश्यकचूर्णी - "जाहे खणिओ ताहे सामाइयं कुज्जा" इति । अतस्तदाधिक्यमेव दर्शयन्नाह સંબોધોપનિષદ્ - સમ્યક્તી હોય તેઓ પણ મનુષ્યોમાં જ ઉત્પન્ન થાય છે, કારણ કે તેમને દેવગતિ પ્રાપ્ત ન થઈ શકે. એ પણ પ્રસ્તુતમાં સમજવું જોઇએ. ગાથામાં “ગઢ એવો જે શબ્દ છે, તેની સિદ્ધિ આ મુજબ છે – તેનાઃ (સિદ્ધહેમવ્યાકરણ ૮-૪-૨૫૮) મgUU વગેરે શબ્દોનો સામ વગેરે ધાતુઓના સ્થાને “ક્ત’ સાથે નિપાત થવાથી “ન' શબ્દ બને છે. જેનો અર્થ છે ત્યક્ત. ||૧પો હવે સમ્યક્તવાળા શ્રાવકે અવકાશને અનુસાર સામાયિકનું ગ્રહણ કરવું જોઇએ. કારણ કે આવશ્યકચૂર્ણિમાં કહ્યું છે કે જ્યારે ક્ષણિક હોય (નવરો પડે) ત્યારે સામાયિક કરવું જોઇએ. માટે સામાયિકની મહત્તા બતાવતા કહે છે –
SR No.022078
Book TitleSambodh Saptati Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri, Kalyanbodhisuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2010
Total Pages280
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy