SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ श्रामण्योपनिषद् २७ માટે (અષ્ટક પ્રકરણમાં આની પૂર્વના શ્લોકોમાં કહેલ તર્કોથી) એવું સિદ્ધ થાય છે કે તપ એ વિશિષ્ટ જ્ઞાન, સંવેગ અને પ્રશમની પ્રધાનતાવાળો છે. તપ એ ક્ષાયોપથમિક અવ્યાબાધ સુખરૂપ છે, એમ સમજવું જોઈએ. જે તપમાં દુર્ગાન ન થાય, ઈન્દ્રિયોનો ક્ષય ન થાય, તથા ગુરુ-લાઘવની વિચારણાથી સદ્યોગોની હાનિ ન થાય, એ જ તપ કરવો જોઈએ. તે તપમાં પણ ભગવાનનું ધ્યાન, આત્મધ્યાન અને કષાયનિરોધ હોવો જોઈએ. જે તપમાં ઉપરોક્ત બાબતો નથી એ લાંઘણ છે. ૧૦ના | | સંયમ છે. જેઓ સંયમરૂપી લક્ષ્મી સાથે ક્રિીડા કરવામાં વિષ્ણુ સમાન છે, જેઓ શ્રેષ્ઠ છે, જેઓ સંયમમાં શૂરવીર છે એવા શ્રી પ્રેમસૂરીશ્વરજી અમારી સંયમલક્ષ્મી માટે થાઓ. //લો, હિંસા, અસત્ય, ચોરી, મૈથુન, પરિગ્રહ - આ પાંચ આશ્રવોથી વિરમણ એ સંયમ કહેવાય છે. રા.
SR No.022076
Book TitleShramanyopnishad
Original Sutra AuthorN/A
AuthorKalyanbodhisuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2010
Total Pages144
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy