SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ श्रामण्योपनिषद् १९ એવા ઘણા ખોટા માયાપ્રપંચોથી સર્યું, કે જેઓ સર્વ સુખોનો વિનાશ કરે છે, સંક્લેશો અને ક્લેશો આપે છે. તું હરણના બચ્ચા જેવો અને કબૂતરના શિશુ જેવો થઈ જા, સરળને જે સુખસમાધિ મળે છે, તે તને પોતાની મેળે જ કાયમ માટે મળતી 232. 119011 ॥ મુક્તિ ॥ જેમણે મુક્તિના અનુરાગથી સુંદર કન્યાને ય તૃણ સમાન માની. સુવર્ણકોટિને પણ માટીના ઢેફા જેવી માની, તે શ્રી વજસ્વામિની અમે સ્તુતિ કરીએ 24. 11911 મુક્તિમાર્ગનો દૃષ્ટા તે જ મુનિપ્રવ૨ છે કે જેને મમતા નથી. આ વિષયમાં શ્રી આચારાંગસૂત્ર સાક્ષી છે. રા જેને વસ્રમાત્રમાં પણ કે શરીરમાત્રમાં પણ મમત્વ છે તે જ્ઞાની નથી. કારણ કે તેને જ્ઞાનનું ફળ મળ્યું નથી. તે તો માત્ર દુ:ખનું ભાજન બન્ને 99. 11311
SR No.022076
Book TitleShramanyopnishad
Original Sutra AuthorN/A
AuthorKalyanbodhisuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2010
Total Pages144
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy