SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ ४० जीवदयाप्रकरणम् पेक्षणात् । अपेक्षातो हि भावानां कादाचित्कत्वसम्भवः - इति (પ્રમાવિત્તિ) / હિ - 'दियहं करेइ कम्मं दारिदहएहिं पुट्टभरणत्थं । રયffસુ ખેચ નિદ્દા ચિંતાઘમ્મરહયા રૂટ नक्तंदिनमपि दुःख्रिता एव धर्मरहिता इत्यर्थः । तत्प्रतिपक्षतया पुण्यानुबन्धिपुण्योदयशालिनां वक्तव्यतामाह - मणिधणकणगसमिद्धा धन्ना भुंजंति केइ जे भोगे । ते आसाइय सुक्खं पुणो वि धम्मं चिय कुणंति ॥३९॥ કે જો એને (કારણની) અપેક્ષા હોય. (પ્રમાણવાર્તિક). વળી - દરિદ્રતાથી હણાયેલા ધર્મરહિત જીવો આખો દિવસ પેટ ભરવા માટે કામ કરે છે. અને રાત્રે ચિંતાને કારણે તેમને ઊંઘ પણ આવતી નથી. / ૩૮ | અર્થાત્ જેઓ ધર્મરહિત છે, તેઓ દિવસ-રાત દુઃખી જ રહે છે. તેમની સામે જેઓ પુણ્યાનુબંધી પુણ્યના ઉદયને અનુભવે છે, તેમની વાત કહે છે – જેઓ મણિ, ધન, સુવર્ણથી સમૃદ્ધ છે, તેવા કેટલાક જીવો ભોગોને ભોગવે છે. તેઓ સુખને અનુભવીને ફરીથી ધર્મ જ કરે છે. મેં ૩૯ છે. 1. તત્તતઃ પરઃ -9ત નરિત છે. - ૦u .
SR No.022068
Book TitleJivdaya Prakaranam
Original Sutra AuthorN/A
AuthorKalyanbodhisuri
PublisherJinshasan Aradhak Trust
Publication Year
Total Pages136
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy