SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ जीवदयाप्रकरणम् ४१ शालिभद्रादिवत् । पुण्यानुबन्धिपापोदयवतां वार्तामाहजे पुण जम्मदरिद्दा दुहिया परपेसरोंगमग्घाया ।' काऊण ते वि धम्मं दूरं दुक्खाण वच्चंति ॥४०॥ अनामिकादिवत् । अत: कर्त्तव्यो धर्मः, निर्वाणस्यापि तदेकसाध्यत्वाच्च । एतदेवाह - जो कुणइ मणे खंती जीवदया मद्दवज्जवं भावं । सो पावइ निव्वाणं न य इंदियलंपडो लोओ ॥४१॥ ननु च कामगजेन्द्रादिलम्पटतमानामपि निर्वृतिश्रुतेरसतमिदं वच इति चेत् ? न, आविर्भूतविरक्तपर्यायस्यैव तेषां શાલિભદ્ર વગેરેની જેમ. જેઓ પુણ્યાનુબંધી પાપના उहयने अनुमवे. छ, तेमनी वात डे छ --~-- વળી જેઓ જન્મથી ગરીબ છે, દુઃખી છે, બીજાના દાસપણા અને રોગોથી પીડિત છે, તેઓ પણ ધર્મ કરીને हु:पोथी दूर य छे. ॥ ४०॥ अनाभि वगेरेन म. माटे धर्म ४२वो मे. કારણ કે મોક્ષ પણ ધર્મથી જ મળે છે. આ જ વાત કહે છે – જે મનમાં ક્ષમા, જીવદયા, ઋજુતા અને મૃદુતારૂપ ભાવ કરે છે, તે મોક્ષ પામે છે. ઇન્દ્રિયલંપટ લોકો મોક્ષ पामता नथी. ॥ ४१ ॥ . . . .. . શંકા - કામગજેન્દ્ર વગેરે અત્યંત લંપટ હતાં. તેઓ 1. एतदन्तर्गत: पाठः क-प्रतौ नास्ति ।
SR No.022068
Book TitleJivdaya Prakaranam
Original Sutra AuthorN/A
AuthorKalyanbodhisuri
PublisherJinshasan Aradhak Trust
Publication Year
Total Pages136
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy