SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ श्री सङ्घाचार भाष्यम् ૨૪ દ્વારો અને ચૈત્યવંદનાના ૨૦૭૪ સ્થાનો (બીજી થી પાંચમી ગાથા) ખમાસમણના પદોની સંખ્યાનું અકથન નામતવ આદિમાં સંપદાઓની સંગતિ ચૂલિકા સ્તુતિની સિદ્ધિ નમસ્કાર, સ્તુતિ તથા સ્તોત્રમાં ભેદ આશાતનાની સંખ્યાનો વિચાર દશત્રિકનો અક્ષરાર્થ (૬-૭ ગાથા) ત્રણ નિશીહિનું સ્થાન, ભુવનમલ રાજાની કથા, કુસુમપુરી નગર- રાજા તથા રાજકુમારનું વર્ણન, કરભનું આગમન, રત્નમાલા માટે ગમન, સિદ્ધાર્થપુરના રાજાનું આગમન, મૂચ્છ, અભયઘોષસૂરિની દેશના, મદનરેખા મૂળદેવ બની. રત્નસાર ભુવનમલ્લ બન્યા, ગુરુમહારાજ દ્વારા ઉપદેશ, વરુણા નદીના કાંઠે આદિનાથનું જિનાલય, વાનરની માયા, અમિતગતિ અસુર, સુમતિ કેવળીની દેશના, કૃતમંગલામાં ધનશ્રેષ્ઠીની પુત્રી જયસુંદરી, નિસીહિનો ભંગ, ભાભીનણંદ વાઘણ બન્યા, ત્યાંથી નરકમાં, ભાભીનો જીવ શ્રી શૂરરાજાની પત્ની, નણંદનો જીવ ભાભીની પુત્રી, યોગી દર્શન, દેવપૂજાનું ફળ, ભુવનમલ્લનું પાછું લાવવું, પત્નીના ધર્મો, વિજયપતાકા અને રત્નમાલાનો વિવાહ, સ્વયંવર મંડપ, ગોળા કાઢવા દ્વારા રાધાવેધ, સભામાં ધર્મચર્ચા, ક્ષુલ્લક મુનિ દ્વારા બે ગોળાનું દૃષ્ટાંત, શ્રાવક ધર્મ, દીક્ષા, સમાચારમાં તત્પરતા ભાવ અરિહંતની કલ્પના કરી પ્રદક્ષિણા આપવી, પ્રદક્ષિણા શાસ્ત્રોક્ત, હરિકૂટ પર્વતનો સંબંધ, ચિત્રવેગ તથા વિચિત્રવેગ વિદ્યાધર, વિમલગુપ્તસૂરિનો ઉપદેશ, ભઈઅની કથા. દેવ પ્રસન્ન, ચિંતામણિની પ્રાપ્તિ, સાગરમાં રત્નપાત, દ્રવ્યભાવ પૂજા, વિમલ ગુરુની દેશના, વિચિત્રવેગનો પ્રવ્રજ્યા સ્વીકાર, શોક નિવારણ, ચિત્રવેગને કેવળજ્ઞાન, સૌધર્મેન્દ્ર દ્વારા ત્યાં જિનાલય નિર્માણ, પ્રતિવર્ષે મહોત્સવ, વસુદેવ દ્વારા જિનાલયનું દ્વારોદ્ઘાટન, આદિનાથ પ્રભુની સ્તુતિ, દ્વાર પૂજા, નિર્માલ્યનું લક્ષણ પ્રણામત્રિકનું સ્વરૂપ, (ગાથા-૯) વિજયદેવની કથા, વિજયા રાજધાનીનું વર્ણન, સિદ્ધાયતન તથા પ્રતિમાનું વર્ણન. પુસ્તક રત્નનું વર્ણન, પૂજાવિધિ, પ્રભુસ્તુતિ, જિનઅસ્થિપૂજા, પૂજાત્રિક, પુષ્પપૂજાએ બીજી પુજાનું ઉપલક્ષણ, પૂજામાં મુખકોશ, મૂળનાયકની વિશેષ પૂજા, માટીની પ્રતિમાની પુષ્પ પૂજા, અગ્રપૂજામાં, અશનપૂજા, દેવ માટે બનાવાયેલું ભોજન સાધુને ખપે, અશન આદિ દ્વારા બલીનું વિધાન, દિવો તથા આરતીની સિદ્ધિ, થાપા આગમ સમર્થિત, બલિ અને દીપ પૂજાની સિદ્ધિ, યથાછંદ કલ્પનાનો નિષેધ, મૃગબ્રાહ્મણની કથા, ગગનવલ્લભ નગર, વિદ્યુદંષ્ટ્ર વિદ્યાધર, પ્રતિમાસ્થિત મુનિનું અપહરણ, ધરણેન્દ્રનો રોષ, વિદ્યાનો અપહાર, રાજર્ષિ મુનિનું ચરિત્ર, વીતશોકનગર, પ૯ ૭૫
SR No.022063
Book TitleSanghachar Bhashyam Part 01
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Rajpadmavijay
PublisherShrutgyan Sanskar Pith
Publication Year2004
Total Pages254
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy