SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ ૦ ૦ 0 = દ જ श्री सङ्घाचार भाष्यम् તપાગચ્છગગનનભોમણિ શ્રી દેવેન્દ્રસૂરિ મહારાજાએ રચેલા શ્રી ચૈત્યવંદન ભાષ્ય અને પૂજ્યપાદના અંતેવાસી શ્રી ધર્મઘોષસૂરિ મહારાજાએ રચેલ સ્વોપજ્ઞવૃત્તિ સંઘાચારવિધિના અનુવાદનો બૃહદ્ વિષયાનુક્રમઃ વિષય ( પત્ર નં. ટીકાકારનું મંગળ, આચારવિધિના કથનની પ્રતિજ્ઞા, ધર્મમાં પરોપકારનું મહત્ત્વ પરોપકારમાં શ્રેષ્ઠ ધર્મદેશના, સંઘાચારની વિધિનો ઉપદેશ વંદનીયોને વંદનાદિથી મંગલ આદિ (૧ ગાથા) પ્રભુના ચાર અતિશય પરમેષ્ઠીઓને કરાતા નમસ્કારના હેતુઓ અરિહંતવંદનાથી મંગલની પ્રાપ્તિ વિજયનૃપની કથા, અભિનંદન- જગનંદન મુનિની દેશના, જિનેશ્વરની શેષનો સ્વીકાર, વાસુદેવની ઋદ્ધિનું વર્ણ, ગામ આકર આદિની વ્યાખ્યા, ત્રિપૃષ્ઠની સાથે સ્વયંપ્રભાનો વિવાહ, શ્રી વિજય નામનો પુત્ર, રાજકુમાર વિજયનું વર્ણન, નૈમિત્તિકનો આગમ, વિજયસેનનો રોષ, જૈન શાસ્ત્રમાં બતાવેલા નિમિત્તોની યથાર્થતા, નિમિત્તોના ભેદો, જે થવાનું હોય તે થાય જ છે. વિષય ઉપર શિખિબ્રાહ્મણની કથા, સાત દિવસના પૌષધ દ્વારા રક્ષા, શ્રેયાંસનાથની સ્તુતિ, મૂર્તિ ઉપર વિજળી, મણિમય યક્ષની પ્રતિમાનું નિર્માણ, અમિતતેજનું આગમન, પરમેષ્ઠી કાવ્ય ૧૩ ચેત્ય શબ્દોનો અર્થ, ચૈત્યવંદન ગુરુ સાક્ષીએ પણ થાય, પ્રયોજનના બે ભેદ અનંતર તથા પરંપર, સૂત્રાદિનું લક્ષણ, નિર્યુક્તિ આદિની પ્રમાણતા, જીત વ્યવહાર પણ પ્રમાણભૂત ૧૯ પરંપરામાં મૃગાવતીનું દૃષ્ટાંત, કૌશાંબીમાં શતાનીક અને મૃગાવતી, સભાનું નિર્માણ, સોમ દ્વારા ચિત્રકામ, સાકેતમાં સુરપ્રિય યક્ષ, વરદાન, વસ્ત્રની પવિત્રતા, યક્ષની પૂજા, સોમચિત્રકારના જમણા અંગૂઠાનો છેદ, પુનઃ વરદાન, પ્રદ્યોત દ્વારા ચિત્રનું વર્ણ, દૂતને મોકલ્યો, અતિસારથી શતાનિકનું મરણ, મૃગાવતીની માયા, ઉજ્જયિનીથી ઈટનું લાવવું, આશાના દોષો, વીર પ્રભુની પધરામણી, વીરપ્રભુની સ્તુતિ, યાસા સાસાનું દૃષ્ટાંત, ચંપામાં અનંગસેન સોની, પાંચસો સ્ત્રી, દર્પણ દ્વારા ઘા, સોનીની પ્રથમ પત્ની બ્રાહ્મણ પુત્ર, સોની બ્રાહ્મણપુત્રની બેન તરીકે, બેન દ્વારા શોક્ય પત્નીની હત્યા, વિષયોની નિંદા, મૃગાવતી આદિની દીક્ષા, કૌશાંબીમાં ઉદાયન સુધર્મા સ્વામીથી લઈને ધર્મઘોષ પૂર્વધર સુધીની પરંપરા ઈટના દૃષ્ટાંતનો ઉપાય ૩૩ સર્વ અનુષ્ઠાનોનું મૂળ ચૈત્યવંદના ૩૧ ૩૨ ૩૩.
SR No.022063
Book TitleSanghachar Bhashyam Part 01
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Rajpadmavijay
PublisherShrutgyan Sanskar Pith
Publication Year2004
Total Pages254
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy