SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ श्री सङ्घाचार भाष्यम् વૈજ્યત તથા સત્યશ્રી, સંયંત તથા જયંત, સ્વયંભૂ તીર્થકરનો ઉપદેશ, આવશ્યક સૂત્ર આદિમાં બલિની વિધિ, જયંત ધરણેન્દ્ર બન્યો. સંયંતનો જિનકલ્પ સ્વીકાર, કેવળજ્ઞાન. સિંહપુર, સિંહસેન, રામકૃષ્ણા, સુબુદ્ધિ મંત્રી, શ્રીભૂતિ પુરોહિત, ભવ્યમિત્ર સાર્થવાહ, થાપણ, વાહણનો ભંગ, ધનગ્રંથીની પ્રાપ્તિ, પ્રવ્રજ્યાનો વિચાર, વાઘણ દ્વારા ભક્ષણ, સિંહચંદ્ર કુમાર, અગન્ધનનાગ, હ્રીમતીનો ઉપદેશ, રામકૃષ્ણા કેવળીનો ઉપદેશ, કોશલામાં મૃગબ્રાહ્મણ, મદિરા પ્રિયા, વાણી પુત્રી, નૈવેદ્ય બનાવ્યું, સાધુઓને વહોરાવ્યું, માયાથી મૃગનું સ્ત્રીપણુ, વારુણી પૂર્ણચંદ્ર બની, મદિરા હીમતી બની, સિંહસેન અશનિવેગ હાથી બન્યા, વિષધર બનેલ પુરોહિત દ્વારા સર્પદંશ, મરણાંત ઉપસર્ગ, સિંહચંદ્રનો ઉપદેશ મળતા ધાર્મિક બનેલ હોવાથી આરાધના, શુકદેવલોકમાં દેવ, સાપ પાંચમી નારકીમાં, સિંહચંદ્ર રૈવેયકમાં, પૂર્ણચંદ્ર રાજાને શ્રાવકપણાની પ્રાપ્તિ, નિત્યાલોકમાં યશોધરા, જિનસ્તુતિ, ગુણવતી સાધ્વી પાસે દીક્ષા, લાંતકમાં દેવ, રશિમવેગ દ્વારા શ્રાવકધર્મની આરાધના, હરિચંદ્ર મુનિની દેશના, રશ્મિવેગ દ્વારા દીક્ષા સ્વીકાર, પુરોહિતનું અજગરપણું, મુનિ લાંતકદેવમાં, અજગર ધૂમા નારકીમાં, સિંહસેન વજાયુધ બન્યા, પૂર્ણચંદ્ર રત્નાયુધ બન્યા, વજાયુધ મુનિની દેશના, અહિંસાના ચાર પ્રકાર, ભીષ્મનું કૃષ્ણને ઉદ્ધોધન, માંસભોજી પણ હિંસક- માર્કંડેય ઋષિ, સાત પ્રકારના વધ કરનાર, વજાયુધ મુનિનો કાઉસ્સગ્ગ, પુરોહિતનો જીવ અતિકાષ્ટ, વજાયુધ સર્વાથસિદ્ધમાં, અતિકષ્ટ અપ્રતિષ્ઠાન નરકમાં ૧૦૫ રત્નાયુધ તથા રત્નમાલા અશ્રુતમાં, ત્યાંથી વીતભય અને વિભીષણ નામના બળદેવ વાસુદેવ, વીતભય લાંતક દેવલોકમાં, વિભીષણ શર્કરા પ્રભામાં, વિભીષણનો જન્મ અયોધ્યામાં, શ્રી દામની દીક્ષા, બ્રહ્મલોક દેવલોકમાં, પુરોહિત મૃગશૃંગ નામે તપસ્વી પુત્ર, નિયાણાથી વિદ્યુદંષ્ટ્ર બન્યો, વજાયુધ સંયંત બન્યા, શ્રી દામ-જયંત બન્યા, વીતભય તથા ધરણેન્દ્રના ભવો, સંજયંત કેવલીના ભવો, સંયંત કેવલીનું ચૈત્ય, ખેચરોની વ્યવસ્થા રાત્રિની સિદ્ધપૂજા, સ્તુતિ તથા પ્રદીપપૂજા પર સિમનગ પર્વતનો અધિકાર, હીમાન પર્વત ઉપર વસુદેવ, ધરણોદ્દભેદ જિનાલય, અચળ તથા બળભદ્રના કેવળજ્ઞાન સ્થાને જિનાલય, અનિલયશા સાથે વિવાહ, ચૈત્યમાં રાત્રિના સમયે દીપની સિદ્ધિ, સંપૂર્ણ રાત્રિએ જિનાલયમાં નૃત્ય, સ્તુતિ ચતુષ્ક ૧૧૦ સવાર સાંજના પ્રતિક્રમણની ચાર થોય શાસ્ત્રીય પાંચમું અવસ્થાત્રિક (ગાથા-૧૧), શાસ્ત્રમાં ચાર પ્રકારનું ધ્યાન, બહિરાત્માઅંતરાત્મા તથા પરમાત્માનું સ્વરૂપ, છદ્મસ્થ પ્રભુની ત્રણ અવસ્થા (૧) જન્માવસ્થા (૨) રાજ્યાવસ્થા (૩) શ્રમણાવસ્થા. છદ્મસ્થાવસ્થામાં ૧૦૭ ૧ ૧૦
SR No.022063
Book TitleSanghachar Bhashyam Part 01
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Rajpadmavijay
PublisherShrutgyan Sanskar Pith
Publication Year2004
Total Pages254
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy