SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ છતાય છે, ક્ષમાવડે ક્રોધને જ થાય છે, મૃદુતાવડે માનને જાય થાય છે અને સમ્યગ જ્ઞાન કરીને મેહને જય થાય છે (જય કરી શe કાય છે.) ૧૧૮ કામ ઉપશાંત થાય ત્યારે વિષમિશ્રિત જનની જેમ તૃષ્ણને દૂરથી ત્યાગ કરીને સદાચારયુક્ત ચારિત્ર ગ્રહણ કરવું ચોગ્ય છે ૧૧૯ શ્રેષ્ઠ બ્રહ્મચર્યનું સારી રીતે રક્ષણ કર્યું હોય. તે તે કર્મનો નાશ કરનાર, ચારિત્રના સારભૂત અને દેવોને પણ પૂજવા એગ્ય થાય છે. ૧૨૦ જે આ જી લાવણ્યરૂપી જળની નદી સમાન ભાસે છે, તેજ વાસ્તવિક રીતે દુ:ખરૂપી સેક તરગોથી વ્યાત એવી મહા ઘોર વિતરણ નદી રૂપ છે. ૧૨૧. સંસારના બીજ રૂપ, દુઃખોના મેટા સમૂહરૂપ અને પાપના નિધાન રૂપ સ્ત્રીઓને કોણે નિપજાવી હશે ? ૧રે આ સ્ત્રીરૂપી કામવાળા ખરેખર અગ્નિથીજ ઉત્પન્ન થયેલી છે, કે જેમાં પરૂની યુવાવસ્થા અને દ્રવ્ય હોમાય છેભસ્મસાત્ થઈ જાય છે. ૧૨૩. નરકરૂપી આવર્તમાં પાડનારી,સ્વર્ગના માગને રૂંધવા માટે દર અગ લા સમાન અને અનર્થને ઉ૫ત્ર કરનારી સ્ત્રીઓ કોણે નીપજાવી હશે ? ૧૨૪ સેંકડો કૃમિના સહુથી વ્યાસ, દુર્ગધ અને મળવડે પરિપૂર્ણ અને માત્ર ત્વચાથી-ચામડીથી મટેલા સ્ત્રીઓના શરીરને વિષે શું રમણીયપણું ( સુંદરતા ) છે? ૧૨૫ જે પુરૂ કામરૂપી મળે કરીને હિત છે તે જ સુખને પા મ્યા છે, અને તે જ વિધિપૂર્વક ઉત્તમ ચારિત્રને પાળીને મોક્ષ પદને પામશે. ૧૨૬ મેહને પામેલો જે મુઢ પ્રાણુ ભેગને માટે નિયાણું કરે છે, તે સુતરના તાંતણ માટે અમૂલ્ય રતનને ગુમાવે છે. ૧૨૭ વૈરાગ્ય. કર્મરૂપી શત્રુને જીતવાની ઈચછાવાળા પડિતાએ નિરંતર તીક્ષ્ણ બુદ્ધિવ સંસાર, વિષ અને શરીરને વિષે વૈરાગ્યની ભાવના ભાવવી.
SR No.022055
Book TitleTattvamrut Chetodutam Jambudwip Samas
Original Sutra AuthorN/A
AuthorJinshasan Aradhak Trust
PublisherJinshasan Aradhak Trust
Publication Year2009
Total Pages184
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy