SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૩ ૧૨૮ જ્યાં સુધી મૃત્યરૂપી વજ આ શરીરરૂપી પર્વત પાડી નાખ્યો નથી, ત્યાં સુધી કર્મરૂપી શત્રુને ક્ષય કરવા મનની જેના કરવી. તું આ દુર્લભ મનુષ્યજન્મને પામ્યો છે, તેથી કામ અને અર્થને સંગ છોડી દે, નિરંતર ધર્મધ્યાનનું સેવન કર અને સ્નેહમય પાલાએને છેદી નાંખ. ૧૩૦. પુરૂષે સદાચારથી અથવા ચારિત્રથી ભ્રષ્ટ થઇને શામાટે વિષયોને સેવા હશે ? કારણકે તેમ કરવાથી તેઓને મરણના આંતરાવાળી નરકની તીવ્ર વેદના ભોગવવી પડશે, એટલે કે નરકમાંથી ઉદ્વરીને એક ભવ તિય કે મનુષ્યને કરી પાછા ફરી નરકમાં ઉત્પન્ન થવું પડશે. ૧૩. જેમનું ચિત્ત સદાચારી ભ્રષ્ટ થયું છે, એવા વિષયોની આસક્તિવાળા તે મનુષ્યોને આ ભવમાં જ દુઓ ભેગવવાં પડે છે. ૧૨. વિષયના આસ્વાદમાં યુદ્ધ થયેલા અને રાગ દ્વેષને વશ થયેલા તે પુરૂષે પોતાના આત્માને જ ઠરે છે, કે જેણે સમતાનું લેશ પણ સેવન કર્યું નથી. ૧૩૩. પ્રાણીઓએ પતે.જે કર્મ કર્યું છે, તેનું ફળ અનેક પ્રકારે તેને ભેગવવું પડ ,એમ જાણી હે આત્મા ! તું કર્મના આશ્રવ દ્વારોને રૂંધીને પોતાની ઇન્દ્રિયોને કબજે કર. ૧૩૪. તું ઇંદ્રિના પ્રચારને રૂંધીને પોતાના આત્માને વશરતી કર કે જેથી તું નિવણ-મક્ષસુખના સ્થાનને પ્રાપ્ત કરી શકે. ૧૩૫ ભેગે પ્રાપ્ત થયાં છતાં પણ મહાન પુરૂને તેમાં આસકિત હતી નથી, અને બીજા મનુષ્યોને ભેગે નહીં મળ્યા છતાં પણ તેમાં નિરંતર આસક્તિ જ રહે છે, પણ કદાપિ ઉપશમ ભાવ પ્રાપ્ત થતા નથી. ૧૩૬ છ ખંડ પૃથ્વીને સ્વામી ચક્રવતી પૃથ્વીને તથા ભાગને તૃણની જેમ તજી દઇને જિનેશ્વર સંબંધી દીક્ષાને અંગીકાર કરે છે તો ઘરરૂપી પંકમાં કનિયાની જેમ રહેલા અમારે કઈ સુંદર વસ્તુ છોડવાની છે કે જેથી તે પંકમાં અમે નિરર્થક ખેંચી રહીએ છીએ ? ૧૩૭ ૧૩૮ હે જીવ! જે કમરૂપી શત્રુએ તને આ સંસારરૂપી સમુદ્રમાં અત્યંત દુરસ્તર દુઃખ ઉત્પન્ન કર્યું છે, તે ઉગ્ર કર્મરૂપી શત્રુને જીતવા માટે તું કેમ ઈછા કર નથી? ૧૩૬. જે મને સેવનારા છે અને જેઓ નિરંતર. માંસભક્ષણ કરવામાં તત્પર રહે છે, તેઓ પણ
SR No.022055
Book TitleTattvamrut Chetodutam Jambudwip Samas
Original Sutra AuthorN/A
AuthorJinshasan Aradhak Trust
PublisherJinshasan Aradhak Trust
Publication Year2009
Total Pages184
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy