SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ વિત કરે છે, સદ્દગતિનો નાશ કરે છે, સદાચારનો લોપ કરે છે, તથા અનર્થની પરંપરાને વધારે છે. ૧૦૪. કામ સર્વ ની ખાણ છે, ગુને વિનાશ કરનાર છે, પાપને બંધુ છે, અને આપતિને મિત્ર છે. ૧૫. કામદેવરૂપી પિશાચેજ આ સમગ્ર જગત થયું છે, તેથી (કામીજને)પરાધીનપણે નિરંતર સંસાર સમુદ્રમાં ભ્રમણ કર્યા કરે છે૧૦૬ મહાબળવાન તે કામરૂપી પિશાચને વૈરાગ્યની ભાવનારૂપ મંત્ર વડે વિનાશ કરીને સ્વતંત્ર વૃત્તિવાળા ધીર પુરૂ સિદ્ધિ સુખને પામ્યા છે૧૦૭ કામી પુરૂષ સદાચારને,ગુરૂના ઉપદેશને, લજજાને, ગુણના સમૂહને અને ચિત્તની સ્વસ્થતાને તજી દે છે તેથી મોક્ષને સુખને પ્રાપ્ત કરવા ઇરછનાર અને સંસારનો ત્યાગ કરવા ઇચ્છનાર શ્રેષ્ઠ મુનિઓએ નિરંતર કામનો ત્યાગ કરે. ૧૦૮-૧૦ કામ અને અર્થ રૂપી મહા સૂર શત્રુઓ નિરંતર વિશુદ્ધ યાનને રૂંધના છે, તેને ત્યાગ કરનાર મનુને જ સુખ પ્રાપ્ત થાય છે. ૧૧. કામરૂપી. જવરને દાહ સહન કરવું સારો છે; પરંતુ શીળનું ખંડન કરવું સારું નથી; કારણ કે શીળનું ખંડન કરનાર પ્રાણીઓ અવશ્ય નરકમાં પડે છે. ૧૧૧ સ્વ-૫ કામભેગની સેવાથી કામદારનો કાહુ શાંત થતજ નથી, ઉલટું તેને સેવાથી નરકના આવર્તમાં પાડનારૂં મહા પાપ પ્રાપ્ત થાય છે.૧૧૨. કામની પીડા તીવ્ર હોય તો પણ તેની વેદના અલ્પ કાળ સુધી જ રહે છે, પરંતુ શીળનું ખંડન કરવાથી તો કેટી ભવ પર્યત વેદનાઓ ભેગવવી પડે છે. ૧૩. જેમ મંત્રના અક્ષરોથી વિષને નાશ થાય છે, તેમ જ્ઞાનના ઉપગના પ્રભાવથી અને ત્યંત ભયંકર પણ કામ જવરને દાહ અવશ્ય શાંત થાય છે. ૧૧૪. કામનું સેવન ન કરવું એજ તેનું ઉત્કૃષ્ટ શમન કહેલું છે; કેમકે તેનું સેવન કરવાથી ઉલટી તેની અત્યંત વૃદ્ધિ થાય છે, પણ કદાપિ શાંતિ થતી નથી. ૧૧૫. ઉપવાસ, ઉનેદરી, ઘત વિગેરે રસને ત્યાગ, સ્નાનને ત્યાગ, તાંબુલનું અભક્ષણ-અસેવન, ઈચ્છાને નિરોધ અને જ્ઞાનનું સ્મરણ આટલા કામરૂપી મહાશત્રુને ક્ષય કરવાના ઉપાય છે. ૧૧૬. ૧૧૭. છાનો નિરોધ કરવાથી કામ
SR No.022055
Book TitleTattvamrut Chetodutam Jambudwip Samas
Original Sutra AuthorN/A
AuthorJinshasan Aradhak Trust
PublisherJinshasan Aradhak Trust
Publication Year2009
Total Pages184
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy