SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ तत् कुत्र बलं ? तत्कुत्र, यौवनं ? अंगचंगिमा कुत्र ? । सर्वमनित्यं पश्यत, द्दष्टं नष्टं कृतान्तेन ॥१५॥ અર્થ : હે પ્રાણિયો ! તે શરીરનું બળ કયાં ગયું ? તે જાવાનીપણું કયાં ગયું? અને તે શરીરનું સુંદરપણું પણ ક્યાં ગયું? માટે જે પ્રથમ દીઠું હતું તે યમરાજાએ નાશ કર્યું એ પ્રમાણે સર્વ વસ્તુઓનું અનિત્યપણું જાઓ. અર્થાત્ અનિત્ય વસ્તુનો વિચાર કરો. घणकम्मपासबद्धो, भवनयरचउप्पहेसु विविहाओ। पावइ विडंबणाओ, जीवो को इत्थ सरणं से ॥१६॥ घनकर्मपाशबद्धो, भवनगरचतुष्पथेषु विविधाः । પ્રાતિ વિડંવના, નવ: વોડત્ર શર" તરસ્ય? ગદ્દા અર્થ : હે પ્રાણી ! નિબિડ કર્મરૂપી પાશથી બંધાયેલો જીવ સંસારરૂપી નગરના ચાર ગતિરૂપ ચૌટામાં અનેક પ્રકારની દુઃખદાયક વિટંબનાઓ પામે છે તે કારણ માટે સંસારમાં તે પ્રાણીનું રક્ષણ કરનાર કોણ છે ! અર્થાત્ રક્ષણ કરનાર કોઈ નથી. વિટી નગરના ચાર નિબિડ કપી , घोरंमि गम्भवासे, कलमलजंबालअसुइबीभच्छे । वसिओ अणंतनुत्तो, जीवो कम्माणुभावेण ॥१७॥
SR No.022051
Book TitleSubodh Labdhi Sanchay
Original Sutra AuthorN/A
AuthorLabdhinidhan Charitable Trust
PublisherLabdhinidhan Charitable Trust
Publication Year2000
Total Pages260
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy