SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ १० घोरे गर्भवासे, कलमलजंबालाऽशुचिबीभत्से । उषितोऽनंतकृत्वो, जीवः कर्मानुभावेन ॥१७॥ અર્થ : જીવ ભયાનક પેટમાં રહેલા દ્રવ્યના (પદાર્થના) સમૂહરૂપ કાદવવડે અશુચી અને બીભત્સ એટલે કમકમાટ ભરેલા ગર્ભવાસમાં શુભાશુભ કર્મના પ્રભાવે અનંતીવાર રહેલો છે. चुलसीड़ कीर लोए, जोणीणं पमुहसयसहस्साई । इक्विक्कंमि अ जीवो, अणंतनुत्तो समुष्पन्नो ॥१८॥ चतुरशीतिः किल लोके, योनीनां प्रमुखशतसहस्त्राणि । एकैकस्यां च जीवोऽनंतकृत्वः समुत्पन्नः ॥१८॥ અર્થ: લોકમાં નિશ્ચ જીવોની ઉત્પત્તિનાં સ્થાનક (ચોરાશી પ્રમુખ લાખ એટલે) ચોર્યાશી લાખ જ છે. અને તે ચોરાશી લાખ યોનિમાંની પ્રત્યેક(એકએક)યોનિમાં જીવ અનંતવાર ઉત્પન્ન થયો છે. मायपियबघूहि, संसारत्थेहिं पूरिओ लोओ। ५ ७ ८ ९ १० ८ बहुजोणिनिवासीहिं, नय ते ताणं च सरणं च ॥१९॥ माता-पितृ-बन्धुभिः, संसारस्थैः पूरितो लोकः । बहुयोनिनिवासिभिः, नच ते त्राणं च शरणं च ॥१९॥
SR No.022051
Book TitleSubodh Labdhi Sanchay
Original Sutra AuthorN/A
AuthorLabdhinidhan Charitable Trust
PublisherLabdhinidhan Charitable Trust
Publication Year2000
Total Pages260
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy