SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ ૫ અર્થ : હે આત્મન્ ! આઠ કર્મરૂપી પાશવડે બંધાયેલો જીવ સંસારરૂપી કેદખાનામાં (બંદિખાનામાં) રહે છે, અને આઠ કર્મરૂપી પાશથી મૂકાયલો આત્મા મોક્ષમંદિરમાં રહે છે. ૨ ૩ ૪ विहवो सज्जणसंगो, विसयसुहाई विलासललिआई। नलिणीदलग्ग घोलिर, जललव परिचंचलं सबं ॥१४॥ विभवः सज्जनसंगो, विषयसुखानि विलासललितानि । नलिनी दलाग्रघूर्णयितृ-जललवपरिचंचलं सवं ॥१४॥ અર્થ : વિભવ એટલે લક્ષ્મી, તથા માતા, પિતા, ભાઈ, ભાર્યા વગેરેનો સંબંધ, અને વિલાસ કરીને સુંદર એવાં વિષયસુખ એ સર્વ કમલિનીની પાનના અગ્રભાગપર ઘુમરાતાં એટલે રહેલાં પાણીના બિંદુ જેવાં અતિશય ચંચળ છે. * અહિં એકજ ગાથામાં નીવ અને માત્મા એવા બે શબ્દ મૂક્યા છે તેનું કારણ એ છે કે આઠ કર્મસહિત હોય પટ્ટ. તે નીવ અને આઠ કર્મરહિત હોય તે માત્મા કહેવાય છે. . तं कत्थ बलं तं कत्थ, जुब्बणं अंगचंगिमा कत्थः । सब्ब मणिच्वं पिच्छह, दिटुं नट्टे कयंतेण ॥१५॥ ૧૩ ૧૪ ૧૦ ૧૧ ૯
SR No.022051
Book TitleSubodh Labdhi Sanchay
Original Sutra AuthorN/A
AuthorLabdhinidhan Charitable Trust
PublisherLabdhinidhan Charitable Trust
Publication Year2000
Total Pages260
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy