SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ १८७ ओसरणभवसरित्ता, चउतीसं अइसए निसेवित्ता । ८ ८ १२ १० ११ घम्मकहं च कहंता, अरिहंता हुंतु मे सरणं ॥१८॥ समवसरणमवसृत्य, चतुस्त्रिंशतोतिशयान्निषेव्य । धर्मकथां च कथयन्तोऽर्हन्तो भवन्तु मम शरणम् ॥१८॥ અર્થ: સમવસરણમાં બેસીને ચોત્રીશ અતિશયે કરીને સહિત ધર્મકથાને કહેતા એવા અરિહંતોનું હને શરણ હો. एगाइ गिरा णेगे, संदेहे देहिणं समं छित्ता। ૯ ૧૦ ૧૩ ૧૧ ૧૨ तिहुअणमणुसासंता, अरिहंता हुंतु मे सरणं ॥१९॥ एकया गिराउनेकान्, संदेहान्देहिनां छित्त्वा । त्रिभुवनमनुशासयन्तोऽर्हन्तो भवन्तु मम शरणम् ॥१९॥ અર્થ : એક વચને કરીને પ્રાણીઓના અનેક સંદેહોને એક કાળે છેદી નાખતા અને ત્રણ જગતને શિક્ષા (ઉપદેશ) આપતા એવા અરિહંત ભગવાનનું સ્વને શરણ હો.
SR No.022051
Book TitleSubodh Labdhi Sanchay
Original Sutra AuthorN/A
AuthorLabdhinidhan Charitable Trust
PublisherLabdhinidhan Charitable Trust
Publication Year2000
Total Pages260
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy