SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ .१८६ परमणगयं मुणंता, जोइंद महिदं झाणमरहंता । ૫ ૬ ૭ ૧૦ ૮ ૯ घम्मकहं अकहता, अरिहंता इंतु मे सरणं ॥१६॥ परमनोगतं जानन्तो-योगीन्द्र महेन्द्र ध्यानमर्हन्तः । धर्मकथामर्हन्तोऽर्हन्तो भवन्तु मम शरणम् ॥१६॥ અર્થ : બીજાના મનમાં રહેલી વાતને જાણનારા, અને યોગીશ્વર તથા મહેન્દ્રને ધ્યાન કરવા યોગ્ય એવા અરિહંતોનું હને શરણ હો. सबजिआणमहिसं, अरहंता सच्चवयणमरहंता। | ૮ ૧૧ ૯ ૧૦ बंभब्वयमरहंता, अरिहंता हुंतु मे सरणं ॥१७॥ सर्वजीवानामहिंसा-महन्तः सत्यवचनमर्हन्तः ॥ ब्रहाव्रतमहन्तोऽर्हन्तो भवन्तु मम शरणम् ॥१७॥ અર્થ : સર્વ જીવોની દયા પાળવી તેને યોગ્ય, સત્ય વચનને યોગ્ય, વળી બ્રહ્મચર્ય પાળવાને યોગ્ય એવા અરિહંતોનું મ્હને શરણ હો.
SR No.022051
Book TitleSubodh Labdhi Sanchay
Original Sutra AuthorN/A
AuthorLabdhinidhan Charitable Trust
PublisherLabdhinidhan Charitable Trust
Publication Year2000
Total Pages260
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy