SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ १८८ वयणामएण भुवणं निव्वावंता गुणेसु टावंता। ८ ११ ८ १० जिअलोअमुद्धरंता, अरिहंता हुंतु मे सरणं ॥२०॥ वचनामृतेन भुवनं, निर्वापयन्तो गुणेषु स्थापयन्तः । जीवलोकमुद्धरन्तोऽर्हन्तो भवन्तु मम शरणम् ॥२०॥ અર્થ : પોતાના વચનામૃતવડે જગતને શાંતિ પમાડતા, અને ગુણોમાં સ્થાપતા, વળી જીવલોકનો ઉદ્ધાર કરતા એવા અરિહંતનું સ્વને શરણ હો. अच्च अगुणवंते, नियजसससहरपसाहिअदिअंते । नियम मणाइअणंते, पडिवन्नो सरणमरिहंते ॥२१॥ अत्यद्भुत गुणवत-निजयशः शशधर प्रसाधितदिगन्तान् । नियतमनाद्यनन्तान् , प्रतिपन्नः शरणमर्हतः ॥ અર્થ : અતિ અદ્દભૂત ગુણવાળા અને પોતાના યશરૂપ ચંદ્રવડે સર્વ દિશાઓના અંતને શોભાવ્યા છે એવા, શાશ્વત અનાદિઅનંત એવા અરિહંતોનું શરણ હેં અંગિકાર કર્યું છે.
SR No.022051
Book TitleSubodh Labdhi Sanchay
Original Sutra AuthorN/A
AuthorLabdhinidhan Charitable Trust
PublisherLabdhinidhan Charitable Trust
Publication Year2000
Total Pages260
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy