SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮ અણુવ્રત મને આપે. એવી ઇચ્છા રાખું છું. આપના મુખથી સમ્યકૃત્વયુક્ત ખારવ્રતરૂપે શ્રાવક ધર્મ અંગીકાર કરી મારે જન્મ સફળ કરૂં. આજથી વીતરાગ એ જ મારા દેવ, પચ મહાવ્રતધારક, બ્રહ્મચારી ગુરૂ અને જિનપ્રણિત એ જ મારા ધર્મ હો !!! ” જિનમદિર સિવાય અન્ય દનીએ હરિહરારિદ માની બેસાડેલા, મદિરને પણ મારે નમસ્કાર ન કરવા. પછી આણુંă શ્રાવકે સમ્યક્ત્વયુક્ત ૧૨ અણુવ્રત ગ્રહણ કર્યાં. તે સ’અધી સિદ્ધાંતમાં આલાવા. આ પ્રમાણે:— अहन्नं भंते तुम्हाणं समीपे मिच्छतं पडिक्कमामि, स म्मत्तं उवसंपज्जाभि नो मे कप्पइ अज्जप्पभिइ अन्नउत्थिए वा अन्नउत्थि देवयाणि वा अन्नउत्थि पडिग्गहिआणि वा अरिहंतचेइआणि वंदित्तये वा नमसित्तर वा पुव्वि अणालित्तेण आ लित्तए वा संलवित्तए वा तेर्सि असणं वा पाणं वा खाइमं वा साइमं वा दाउँ वा अणुष्पदाउँ वा नवरं तत्तत्थ रायाभियोगेणं गणाभियोगेणं देवयाभियोगेणं गुरुनिग्गहेणं वित्तिकंतारेणं कप्पइ मे समणे निग्गंधे फासु एसणिज्जेणं असणपाणखाइमसाइमेणं वत्थपडिग्गहकंबल पायपुच्छणेणं पीढफलग सिज्जासंथारपणं उसहभेसज्जेणं पडिला माणस विहरित्तए । આલાવાના અઃ—હે ભગવન્ત! હું આપની સમક્ષ પ્રતિજ્ઞા કરૂ' છું કે મિથ્યાત્વને પરિહરૂ છું. સમ્યક્ત્વને અગીકાર કરૂ છું આજથી અન્ય દનીઓને અન્ય દશનીઓના દેવને તેમજ અન્યદર્શીનીઓએ ગ્રહણ કરેલા અરિહંત ચૈત્યાને પણ નમસ્કાર નહિ કરૂં. ( ન ક૨ે ) તથા અન્ય દનીએ સાથે એકવાર કે મહુવાર ખેલવું ન લ્યે. અને તેને ચારે
SR No.022046
Book TitleVardhaman Deshna
Original Sutra AuthorN/A
AuthorRajkirti Gani, Vishalvijay
PublisherJaswantlal Girdharlal Shah
Publication Year1955
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy