SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૪ ધર્મસંગ્રહ ભાગ-૫ | દ્વિતીય અધિકાર | શ્લોક-૧૪ ધર્મગુરુના, પરિવારને આપે છે=આહાર-પાણી આપે છે. શેષ સાધુઓને ઘર બતાવે છે=દાતશ્રદ્ધાળુ શ્રાવકનાં ઘર બતાવે છે. એ પ્રકારનો ભાવ છે. આથી જ કહેવાય છે. વૈભવ હોતે છતે શ્રાવક વડે ગુણવાન સાધુઓને અવિશેષ વસ્ત્રાદિ આપવા જોઈએ. વિસારૂતુચ્છ વૈભવવાળા શ્રાવકે દિશાદિથી=જેનાથી પોતાને સન્માર્ગ પ્રાપ્તિરૂપ ઉપકાર થયો છે તેઓને શક્તિ અનુસાર દાન કરવું જોઈએ. તત્થવ ન નેસ્થિ ત્યાં પણ અલ્પ વૈભવવાળો શ્રાવક દાન કરે ત્યાં પણ, જે સાધુ પાસે જે નથી તે આપે.” III ઉદ્ધરણના શ્લોકમાં રહેલા “હિસારૂ'નો અર્થ કરે છે. તુચ્છ શ્રાવકે=દરિદ્ર શ્રાવકે, દિશાથી દેવું જોઈએ જે ગુરુ આદિ સાથે પોતાને ઉપકારનો સંબંધ છે તે સંબંધને આશ્રયીને દાન દેવું જોઈએ. ત્યાં પણ=પોતાની શક્તિ અનુસાર શ્રાવક દાન કરે ત્યાં પણ, જે સાધુઓને વસ્ત્રાદિ નથી તેઓને આપવાં જોઈએ=તેઓને વસ્ત્રાદિ આપવાં જોઈએ. એ પ્રકારનો અર્થ છે. તે પ્રત્યાખ્યાન પંચાશકમાં કહેવાયું છે. “સંત=વિદ્યમાન વસ્ત્ર આદિ વાળા રૂર=ઈતર=અવિદ્યમાન વસ્ત્રાદિવાળા, લબ્ધિયુક્ત ઈતર=લબ્ધિ વગરના આદિ ભાવવાળા તુલ્ય સાધુ હોતે છતે દિશાદિના ભેદથી દિશાદિની અપેક્ષાથી દાન-તુચ્છ શ્રાવકે દાન કરવું જોઈએ. તીદિશાદિથી નહિ આપતા શ્રાવકને આજ્ઞાદિ-છે-આજ્ઞાભંગ આદિ દોષો છે.” (પંચાશક-પ-૪૩) વ્યાખ્યા :- અહીં=સાધુના દાનના વિષયમાં, અવિશેષથી સાધુઓને દાન આપવું જોઈએ. હવે તુચ્છ દ્રવ્યપણું હોવાથી=અલ્પઋદ્ધિ હોવાથી, અવિશેષથી=સમાન રીતે, દાનની અશક્તિ છે અને તેઓ=ને સાધુઓ, સર્વસ્ત્રવાદિથી અને ધર્મથી સમાન છે ત્યારે શું વિધિ છે? એ પ્રકારના પ્રશ્નનો ઉત્તર આપે છે. સઋવિદ્યમાન વસ્ત્રાદિ અને ઈતર=અવિદ્યમાન વસ્ત્રાદિ જ છે. તેના અસત્વમાં પણ=વસ્ત્રાદિના અભાવમાં પણ, લબ્ધિયુક્ત છે=વસ્ત્રાદિતા લાભની યોગ્યતાવાળા છે. અને ઈતરતવિકલ=લબ્ધિ રહિત છે. એ પ્રકારનો ધ્વંદ્વ સમાસ છે. તે આદિ છે જેઓને તે તેવા છે. આદિ શબ્દથી=શ્લોકમાં રહેલા “સંતેઝરત્નદ્ધિનુરમાવેસુમાં રહેલ ‘આદિ' શબ્દથી સપક્ષના સત્વથી સંભાવ્યમાન વસ્ત્રાદિ લાભવાળા અને તેનાથી ઈતરાદિનું ગ્રહણ છે. અને આ સદાદિપદો લુપ્ત ભાવ પ્રત્યયવાળા જાણવા અને તેથી તે ભાવો સાધુઓની અવસ્થા છે=સદિતારલબ્ધિયુક્ત ઈતરાદિ ભાવો છે તેઓમાં સમાન હોતે છતે શું કરવું જોઈએ ? એથી કહે છે. તુચ્છનેત્રદરિદ્ર શ્રાવકને, એ પ્રકારનો પ્રક્રમ છે. એથી તુચ્છ વસ્ત્રાદિ વિતરણરૂપ દાન વર્તે છે. દિગાદિભેદ હોતે છતે=દિગાદિથી અપેક્ષાએ તુચ્છનું દાન વર્તે છે તે આ પ્રમાણે – બે સાધુઓનું સર્વસ્ત્રપણું હોતે છતે, જે દિશા આસન્ન છે તેને આપવું જોઈએ. એ રીતે અસદ્વસ્ત્રપણું હોતે છતે લબ્ધિયુક્ત અને તદ્ ઈતરમાં પણ જે ઈતર છે તેને વસ્ત્ર આપવું જોઈએ. હવે તુલ્ય પણ ભાવ હોતે છતે=દાન આપવાના શ્રાવકને ભાવ હોતે છતે, દિશાને અતિક્રમીને સામાન્ય શ્રાવક દાન આપે તો શું થાય ? એથી કહે છે. તથા તેનાથી=દિશાથી નહિ આપતા એવા શ્રાવકને આજ્ઞાભંગ, અવસ્થા, મિથ્યાત્વ, વિરાધના રૂપ દોષો થાય છે. એ પ્રમાણે ગાથાર્થ છે. (પંચાશક ટીકા, ૫. ૧૦૬) પ્રસ્તુત શ્લોકથી એ પ્રાપ્ત થાય કે અલ્પઋદ્ધિવાળા શ્રાવકે સાધુના દાન વિષયક દિશાદિના ભેદથી દાન કરવું જોઈએ. તેથી જે ગુરુ આદિનો પોતાના ઉપર ઉપકાર વિશેષ હોય તેવા ઉપકારી ગુરુના
SR No.022043
Book TitleDharm Sangraha Part 05
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages244
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy