SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૨ | સ્તબક-૪ | ગાથા-૮૪ ૧૧૫ - ननु श्रुतभावभाषायां निरूपणीयायां न ज्ञानत्रिकस्याऽवसरः केवलज्ञानस्य श्रुतज्ञाननाशं विनाऽनुत्पादादिति चेत् ? सत्यम् द्रव्यश्रुतं प्रतीत्य भावभाषायाः केवलज्ञानेऽपि सम्भवात् । तदुक्तम् - “केवलनाणेणत्थे णाउं जे तत्थ पन्नवणजोग्गे । તે માસ વિત્થરો વનો, સુગં વરૂ સે !” તિ (મા. નિ. T. 9૮) प्रसङ्गाद्वैतदभिधानमिति ध्येयम् ।।८४।। ટીકાર્ચ - વત્ ..... થેન્ II શ્રત વિષયક પરાવર્તનાદિ કરતો ઉપયુક્ત જે બોલે છે અંતર્જલ્પાકારરૂપે બોલે છે, એ અસત્યામૃષાભાષા છે. જે કારણથી શ્રુતમાં સિદ્ધાન્તમાં, બાહુલ્યથી=પ્રાયઃ તે=આમંત્રણી આદિરૂપ અસત્યામૃષા જ છે. વળી ઉપરિતન જ્ઞાનત્રિકમાં અવધિ, મન:પર્યવ, કેવલજ્ઞાનલક્ષણ જ્ઞાનત્રિકમાં, પ્રત્યેક પ્રત્યેક ઉપયુક્તeત્રણેમાંથી કોઈ પણ ભાષામાં ઉપયુક્ત જે બોલે છે તે પણ અસત્યામૃષાભાષા છે; કેમ કે આમંત્રણ આદિની જેમ તેવા પ્રકારના અધ્યવસાયની પ્રવૃત્તિ છે=આમંત્રણ આદિમાં જેમ ઉચિત પ્રવૃત્તિ કરાવવા વિષયક બોધ કરાવવા અર્થે બોલાય છે તેવા પ્રકારના અધ્યવસાયથી અવધિ જ્ઞાનાદિથી બોલાતી ભાષામાં પ્રવૃત્તિ છે એ પ્રકારે સંપ્રદાય છે. ર'થી શંકા કરે છે – શ્રુતભાવભાષા નિરૂપણીય હોતે છતે જ્ઞાત્રિકનો અવસર નથી=અવધિજ્ઞાન આદિ ત્રાણજ્ઞાનથી બોલાતી ભાષામાં અસત્યામૃષાભાથા કહેવાનો અવસર નથી; કેમ કે કેવળજ્ઞાનનું શ્રુતજ્ઞાનતા નાશ વિના અનુત્પાદ છે. એ પ્રમાણે શંકા કરનાર કહે તો ગ્રંથકારશ્રી કહે છે – તારી વાત સાચી છે. દ્રવ્યશ્રુતને આશ્રયીને=કેવલીથી બોલાયેલી ભાષામાં ભાવશ્રુતના કારણભૂત એવું જે દ્રવ્યશ્રતપણું છે તેને આશ્રયીને, ભાવભાષાનો કેવલજ્ઞાનમાં પણ સંભવ છે. તે કહેવાયું છે કેવલીને દ્રવ્યશ્રતને આશ્રયીને ભાવભાષા હોય છે તે કહેવાયું છે – કેવળજ્ઞાનથી અર્થને જાણીને જે ત્યાં પોતાના જ્ઞાનભૂત વિષયના પદાર્થમાં, પ્રજ્ઞાપના યોગ્ય છે. તેને તીર્થકર બોલે તે વાગ્યોગ તીર્થંકરનો વાગ્યોગ, શેષશ્રત છેઃઅપ્રધાન દ્રવ્યશ્રત છે.” (આવશ્યકનિર્યુક્તિ ગાથા-૭૮) પ્રસંગથી આનું અભિધાન છે શ્રુતવિષયક અસત્યામૃષાભાષા કહેવાનો પ્રસંગ હોવાથી અવિધિ આદિ ત્રણ જ્ઞાનથી બોલાયેલી ભાષાનું અસત્યામૃષાભાવભાષા કહેવાનું અભિધાન છે, એ પ્રમાણે જાણવું. ૫૮૪ ભાવાર્થ :અસત્યામૃષાભાવભાષા તથા તેના સ્વામી ? અવધિજ્ઞાન આદિ ત્રણ યુક્ત અને શ્રુતજ્ઞાની :સિદ્ધાન્તમાં બાહુલ્યથી આમંત્રણી આદિરૂપ અસત્યામૃષાભાષા છે તેથી જે મહાત્મા શ્રુતજ્ઞાનમાં ઉપયુક્ત
SR No.022032
Book TitleBhasha Rahasya Prakaran Part 02
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2013
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy