SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪ ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૨ | સ્તબક-૪ | ગાથા-૮૩, ૮૪ તંતુથી ૮ષ થાય છે તેથી તંતુની કારણતાના અવચ્છેદકના યથાર્થ જ્ઞાન વગર એકાંતે તંતુથી પટ જ થાય છે તેમ કહેવું તે અસત્યભાષા છે. વળી મિથ્યાષ્ટિ જે કાંઈ બોલે છે તે સર્વ વિપર્યાસથી યુક્ત હોવાને કારણે અસત્યભાષા જ છે. ll૮૩ અવતરણિકા : अथाऽसत्यामृषा श्रुतभावभाषा कस्य ? इत्याह - અવતરણિકાર્ય :હવે અસત્યામૃષાકૃતભાવભાષા કોને હોય છે? એથી કહે છે – ગાથા : उवरिल्ले नाणतिगे उवउत्तो जं च भासइ सुअंमि । सा खलु असच्चमोसा जं बाहुल्लेण सा सुत्ते ।।८४।। છાયા : उपरितने ज्ञानत्रिके उपयुक्तो यच्च भाषते श्रुते । सा खल्वसत्यामृषा यद् बाहुल्येन सा सूत्रे ।।८४।। અન્વયાર્થ: કરિન્ને નાપતિનેaઉપરિત જ્ઞાત્રિકમાં-અવધિ આદિ ત્રણ જ્ઞાનમાં, =અને, સુગંધિ=શ્રુતમાં, ૩૩ો ઉપયુક્ત, ગં=જે, માસ=બોલે છે. સાતે, રવ7=ખરેખર, સમોસા=અસત્યામૃષાભાષા છે, બં=જે કારણથી, સુ=મૃતમાં, વાદુન્નેT=બાહુલ્યથી, સકતે છે અસત્યામૃષાભાષા છે. ૮૪ ગાથાર્થ - ઉપરિતન જ્ઞાનત્રિકમાં અવધિ આદિ ત્રણ જ્ઞાનમાં, અને શ્રતમાં ઉપયુક્ત જે બોલે છે. તે ખરેખર અસત્યામૃષાભાષા છે જે કારણથી શ્રતમાં બાહુલ્યથી તે છે અસત્યામૃષાભાષા છે. II૮૪ll. ટીકા - __ यत् श्रुते परावर्त्तनादि कुर्वन्, उपयुक्तो भाषते एषाऽसत्यामृषा यद्-यस्मात्कारणात्, सूत्रे सिद्धान्ते, बाहुल्येन-प्रायः, सा=आमन्त्रण्यादिरूपा, असत्यामृषैवास्तीति, चः=पुनः, उपरितने ज्ञानत्रिके अवधिमनःपर्यायकेवलज्ञानलक्षणे, प्रत्येकं प्रत्येकमुपयुक्तो यद्भाषते साऽप्यसत्यामृषा, आमन्त्रण्यादिवत्तथाविधाध्यवसायप्रवृत्तेरिति सम्प्रदायः ।
SR No.022032
Book TitleBhasha Rahasya Prakaran Part 02
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2013
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy