SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ છેદના સામાચારીના અધિકારી [૭પ जो अत्तलद्धिगो खलु विसिट्ठखवगों व पारणाइत्तो । इहरा मंडलिभोगो जईण तह एगभत्तं च ॥ १ ॥ [पंचा० १२/३५] इति । नन्वात्मलब्धिकादेरप्यात्मोदरपूर्तिमात्रोपयोग्येव भक्तादिकं गृहणतोऽधिकभक्ताद्यभावात्कथं छन्दनासंभवः ? इत्यत आह-तेषां आत्मलब्धिकविशिष्टतपःकारकादीनां अधिकग्रहणं-स्वप्रमाणातिरिक्तभक्ताद्यानयन चः पुनरर्थे अनुग्रहार्थ बालग्लानादीनां प्रदानेन निर्जरार्थ अनुशात' अनुमत तीर्थकरगणधरैरिति शेषः । तदुक्तम्-२नाणादुवग्गहे सइ अहिगे गहण રૂમરસTTÁI [પંચા૨૨/૩૬] રૂતિ || ૬ | ननुच्छन्दकेनाधिकभक्तपानाद्यानयने छन्द्येन च केनापि कारणेन तदग्रहणे फलाभावादन्तगडुश्छन्दना इत्यत आह आणासुद्धो भावो देइ बहुं णिज्जर ण गहणं वि । असणागहणे वि तो फलसिद्धी छंदगस्स हवे ।। ५७ ॥ (आज्ञाशुद्धो भावो ददाति बहुः निर्जरां न ग्रहणमपि । अशनाऽग्रहणेऽपि ततः फलसिद्धिश्छंदकस्य भवेत् ।५७। કહ્યું છે કે –“જે આત્મલબ્ધિક હોય અથવા વિશિષ્ટ તપસ્વી પારણું કરનાર હોય તેણે છંદના આચરવાની હોય છે. આ સિવાયના સાધુઓને માંડલી ભોજન અને એકાસણું હેવાના કારણે અશનાદિનું પૂર્વગ્રહણ સંભવિત ન હોઈ છંદના શેની કરે ?” શંકા - આત્મલબ્ધિક વગેરે સાધુઓ પણ પોતાના પેટ પૂરતો આહાર જ ગ્રહણ કરે છે. તેથી તેઓ પાસે પણ વધારે આહારાદિ ન હોઈ છેદન શી રીતે સંભવે ? સમાધાન - આમલબ્ધિક–વિશિષ્ટ તપસ્વી વગેરે સાધુઓને બાળ-લાન વગેરેને અનુકૂળ આહારાદિ આપવા દ્વારા નિર્જરા કરવા રૂપ સ્વાનુગ્રહ માટે અધિક આહાર ગ્રહણ કરવાની શ્રી તીર્થકર–ગણધરોએ અનુજ્ઞા આપી છે. કહ્યું છે કે–“આત્મલબ્ધિકાદિને અધિક અશનાદિ લાવવાની અનુજ્ઞા અપાયેલી છે જે એનાથી જ્ઞાનાદિગુણને ટકે મળે એમ હેય” તેથી તેઓને છંદના અસંભવિત નથી. છે ૫૬ છે છંદક મહામાએ અધિક ભક્ત પાનાદિ લાવીને છંદના કરી, પણ જેને નિમંત્રણ અપાયું તે છંઘ મહામાએ જે કંઈપણ કારણસર એ ભક્ત પાનાદિ લીધા નહિ તો છદકને પણ કેઈ ફળ મળે નહિ. તેથી તેની છંદના નિષ્ફળ થાય છે” એવી શંકાને ઉદ્દેશીને ગ્રન્થકાર કહે છે – [ આજ્ઞા શુદ્ધભાવ વિપુલનિજર સાધક] આજ્ઞાશુદ્ધ ભાવ જ વિપુલનિર્જરી કરાવે છે, ગ્રહણ કરે તે જ નિર્જરા એમ નહિ. તેથી હૃદ્ય મુનિ અશનાદિનું ગ્રહણ ન કરે તે પણ છંદક મુનિને ફળપ્રાપ્તિ થાય જ છે. છંઘને આમંત્રણ આપવાનો ભાવ ભગવાન ના ઉપદેશના યથાર્થ પાલનથી ઉત્પન્ન થએલો હાઈ પ્રશસ્ત બનતો જાય છે. પ્રશસ્ત બનતો આ ભાવ જ (ઈતર એટલે કે ગ્રહણ નહિ, કારણકે એને તે ફળજનક તરીકે આગળ નિષેધ કરાવાને છે,) પિતાના ચઢિયાતાપણાને અનુસરતા ચઢિયાતાપણવાળી વિશિષ્ટ કર્મનિર્જરા રૂ૫ ફળ આપે છે. १. य आत्मलब्धिकः खलु विशिष्टक्षपको वा पारणादिकतः । इतरथा मंडलिभोगो यतीनां तथैकभक्तं च ॥ है अस्योत्तरार्धः-दोण्ह वि इट्ठफलं तं अतिगंभीराण धीराण ॥ ज्ञानाद्युपग्रहे सदाऽधिके ग्रहणमस्यानुज्ञातम् ।
SR No.022025
Book TitleSamachari Prakaran Aradhak Viradhak Chaturbhangi Krupdrushtangvishadikaran Prakaran
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sanh
Publication Year1987
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy