SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૪] સામાચારી પ્રકરણ-છંદના સામા एसा जमत्तलद्धियविसिट्टतवकारगाइजइजुग्गा । अहियगहणं च तेसिं अणुग्गहूहूं अणुण्णायं ॥५६॥ (एषा यदात्मलब्धिकविशिष्टतपःकारकादियतियोग्या । अधिकग्रहणं च तेषामनुग्रहार्थमनुज्ञातम् ।। ५६ ॥) ____ एसा त्ति । एषा= छन्दना यत्-यस्मात् कारणात् आत्मनैव स्वार्जितलाभान्तरायकर्मक्षयोपशमेप्ये ( ? नै)व, न तु परसाहाय्यादिना लब्धिः भक्तादिलाभो यस्यासावात्मलब्धिकः, સત્તા=સ્વીકૃત દિધર્માદ્રિકા૨નુq શનિ જાત્તસ્ત્રદિધો વા, ગાતા-ગાતા लब्धिये न स आप्तलब्धिको वा, तथा विशिष्टमष्टमादितपः करोतीति विशिष्टतपःकारकस्तौ आदियेषां, ते च ते यतयश्च, तेषां योग्या उचिता । अयं भावः- य आत्मलब्धिसंपन्नो विशिष्टतपस्वी वा पारणे मण्डल्या बहिर्मोजनकारी तस्यैतदौचित्यम् । इतरेषां तु यतीनां मण्डलीभोग एकभक्त' च नियमेनैवेति पूर्वगृहीतभक्ताद्यभावान्निर्विषया छन्दना । तदिदमुक्तम् [ છંદના સામાચારીનું લક્ષણ] હવે અવસરપ્રાપ્ત છંદનાની પ્રરૂપણું કરાય છે એમાં સૌ પ્રથમ એનું લક્ષણ કહેવાય છે. – પહેલાં લઈ આવેલ આશનપાનાદિ રત્નાવિકના આદેશને અનુસરીને બાળગ્લાનાદિનું ઉલ્લંઘન ન થાય એ રીતે સાધુઓને, તેઓ એ ગ્રહણ કરે એ માટેના જે નિમંત્રણથી અપાય છે તે છંદનાસામાચારી છે. આ સામાચારીનું લક્ષણ આવું હેવાથી નીચેની અતિવ્યાપ્તિઓ આવતી નથી. અગૃહીત અશનાદિના નિમંત્રણમાં, ગૃહીત અશનાદિના ગુર્વજ્ઞાવિના જ બાળગ્લાનાદિ કમને વિપર્યાસ કરીને કરાતા નિમંત્રણમાં, અને નિમંત્રણા કર્યા વિના જ દાન કરવા માત્રમાં. આ સામાચારી નીચે જણાવેલ રીતે અમુક વિશેષ સાધુઓને જ હોય છે. દરેક સાધુઓને નહિ તે જાણવું. | પપ . આજ વાતને સ્પષ્ટ કરતાં ગ્રન્થકાર કહે છે— આ સામાચારી આત્મલબ્ધિક વિશિષ્ટ તપકારક વગેરે સાધુઓને હોય છે, કેમકે અનુગ્રહ=નિર્જરા માટે તેઓને જ અશનાદિનું અધિક ગ્રહણ અનુજ્ઞાત છે. અહીં કલેકમાં “અરદ્ધિચ' શબ્દ છે એની નીચે મુજબ ત્રણ પ્રકારે વ્યાખ્યા જાણવી જેણે આત્માથીજ પાર્જિતલાભાંતરાયકર્મક્ષપશમથી જ અશનાદિને લાભ થતે હેય, બીજાની સહાય વગેરેથી નહિ તે આત્મલબ્ધિક અથવા (આત્તા સ્વીકૃત કરાએલ) જેનાથી ભોજનાદિની પ્રાપ્તિ થાય તેવી શક્તિ રૂપ લબ્ધિ જેના વડે સ્વીકૃત કરાઈ છે તે આત્તલબ્ધિક, અથવા જેણે એવી લબ્ધિ આપ્ત=પ્રાપ્ત કરી છે તે આપ્તલબ્લિક વિશિષ્ટ તપકારક એટલે અઠ્ઠમ વગેરે તપકરનાર મહાત્મા. આવા આત્મલબ્ધિ સંપન્ન કે વિશિષ્ટ તપસ્વી મહાત્મા પારણે માંડલી બહાર ભજન કરતા હોય છે તેમજ આવશ્યકતા મુજબ સવાર-બાર વગેરે કાળે બે-ત્રણ વગેરે વાર પણ ભિક્ષા માટે જતાં હોય છે. તેથી તેઓને પૂર્વગૃહીત અશનાદિ સંભવિત હોઈ આ સામાચારી હોય છે. બીજા સાધુઓને તે અવશ્ય માડલીમાં એક જ વાર ભજન કરવાનું હોઈ પૂર્વગૃહીત અશનાદિ હતા જ નથી. માટે તેઓને છંદના સામાચારી હતી નથી.
SR No.022025
Book TitleSamachari Prakaran Aradhak Viradhak Chaturbhangi Krupdrushtangvishadikaran Prakaran
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sanh
Publication Year1987
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy