SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ ' માાસુદ્ધો રિા આજ્ઞrશુદ્ધ થાઅવડુપરાપાઢનમવતા કરાતતામાતા भावः अध्यवसाय इतरस्य निषेत्स्यमानत्वात् स एव बहवीं स्वातिशयानुविहितातिशयां निर्जरां= महानि ददाति-प्रयच्छति, न ग्रहणमपि । छन्दनाजन्यनिर्जरायां भावविशेष एव हेतुः, न तु तत्र च्छन्द्यग्रहणमपि सहकारी,तदन्तराऽपि फलभावात् । न च तत्र भावपूर्वकदानमेव विधिबोधितकारणताकमित्यग्रहणे तदभावात् कथं फलोदयः १ इति वाच्यम् , 'विशिष्टविधेविशेष्ये बाधकावतारे विशेषणमात्र एव पर्यवसानमिति निश्चयनयतात्पर्याद्विशेषणहेतुत्वावश्यकत्वेनैवोपपत्तौ विशिष्टहेतुत्वकल्पनाऽनौचित्याद्विशिष्टस्य फलदेशनिष्ठसंबन्धाऽभावाच्च । न चाऽसंबद्धस्य कार्यजनकत्वं नाम, अतिप्रसङ्गात् , तत्त्वमत्रत्यमस्मत्कृताध्यात्ममतपरीक्षाद्रव्यालोकादाવચમ્ | તત:=ાજ્ઞાસુદ્ધમાઘરા વિપુનિર્વસાતુસ્થાન યજ્ઞન૪=મયોપઢળાનું पानादेरग्रहणेऽपि= अस्वीकारेऽपि छन्द्येनेति शेषः, छन्दकस्य-पूर्वगृहीताशनादिनिमन्त्रणाकृतः फलसिद्धिः निर्जराविशेषसंपत्तिर्भवेत् । अत एव 'ग्रहणाग्रहणे निर्जरां बन्ध प्रति च हेतू भवत' इत्यनियम एव, भावविशेषस्यैव नियामकत्वात् । तदिदमाह-[पंचा० १२/३७] . गहणे वि णिज्जरा खलु अग्गहरों वि य दुहावि बधो अ। भावो एत्थ णिमित्त आणासुद्धो असुद्धो अ ॥ इति ॥६७॥ નહીં કે છંદક દ્વારા થતું ગ્રહણ પણ અર્થાત્ છંદનાથી થનાર નિર્જરા પ્રત્યે છંદકને ભાવવિશેષ જ હેતુ છે, છંધે કરેલ સ્વીકાર એને સહકારી છે એવું નથી, કેમકે એના વિના પણ ફળપ્રાપ્તિ થાય છે. શંકા – “છંદના સામાચારીના પાલન માટે પૂર્વગૃહીત અપનાદિનું નિમંત્રણ પૂર્વક દાન કરવું” એવું વિધાન છે. આવું વિધાન ભાવપૂર્વકના (નિમંત્રણપૂર્વકના) દાનને જ વિધિપાલનજન્યફળના કારણ તરીકે જણાવે છે. છંઘ સાધુ એ અશનાદિનો સ્વીકાર ના કરે તે દાનનો અભાવ રહેતો હેઈ ફળોત્પત્તિ શી રીતે થાય? સમાધાન – “ભાવપૂર્વક દાન કરવું” ઈત્યાદિરૂપ વિશિષ્ટવિધિઓમાં જ્યાં વિધિને અવય વિશેષ્યમાં બાધિત હોય ત્યાં તે માત્ર વિશેષણમાં જ અવિત હોવાનું ફલિત થાય છે. જેમકે ગૃહસ્થોને ઉચિતવિવાહના કરેલ વિધાનમાં, વિવાહનું વિધાન બ્રહ્મચારી સાધુઓએ કરવું અસંભવિત હોઈ માત્ર ઔચિત્યનું જ વિધાન ફલિત થાય છે. આવા નિશ્ચયનયના તાત્પર્ય મુજબ વિશેષણમાં હેતુતા માનવી આવશ્યક હોઈ વિશિષ્ટમાં હેતુતા માનવી ઉચિત નથી. તેથી ફળ પ્રત્યે ભાવવિશિષ્ટ દાન નહિ, પણ ભાવ જ હેતુ છે, વળી કાર્ય અને કારણ સમાનાધિકરણ હોય છે એટલે કે ફળ જ્યાં રહ્યું હોય ત્યાં કારણને પણ સંબંધ હોવું આવશ્યક છે. પ્રસ્તુતમાં કર્મનિર્જરારૂપ ફળ જ્યાં (દકના આત્મામાં) રહ્યું છે ત્યાં ભાવપૂર્વક દાનરૂપ વિશિષ્ટનો સંબંધ ન હોવાથી તેને કારણે માનવું યુક્ત નથી. માટે ભાવાત્મક વિશેષતાને જ ફળ પ્રત્યે કારણ માનવું યુક્ત છે. કાર્યના અધિકરણમાં અસંબદ્ધ એવા પણ ભાવપૂર્વકના દાન રૂપ વિશિષ્ટને જ જો કાર્યજનક માનવાનું હોય તે તો લંકામાં રહેલ દંડ અયોધ્યામાં ઉત્પન થતા १ ग्रहणेऽपि निर्जरा खल्वग्रहणेऽपि च द्विधापि बंधश्च । भावोऽत्र निमित्तमाज्ञाशुद्धोऽशुद्धश्च ॥
SR No.022025
Book TitleSamachari Prakaran Aradhak Viradhak Chaturbhangi Krupdrushtangvishadikaran Prakaran
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sanh
Publication Year1987
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy