________________
પ્રતિપ્રશ્નાના કાર્યાન્તરાદિકારણે
ફળ પરિપુરઇ અન્ન – इदानीमवसरप्राप्ततया प्रतिपृच्छा प्रदर्श्यते, तत्रादौ तल्लक्षणमाह
पुच्छा किर पडिपुच्छा गुरुपुव्वणिवेइयस्स अट्ठस्स ।
કનંતરારૂબાપા ધીરાળ શિફસમg || ૧૧ || (पृच्छा किल प्रतिपृच्छा गुरुपूर्वनिवेदितस्यार्थस्य । कार्यान्तरादिज्ञानहेतु/राणां कृतिसमये ॥५१॥) .
पुच्छ त्ति । किल इति सत्ये, गुरुणा पूर्वनिवेदितस्यार्थस्य पृच्छा प्रतिपृच्छा 'भण्यते' इति शेवः : पृच्छा चोक्तलक्षणैत्र निवेदनं च विधिनिषेधान्यतर(रो)उपदेशः । तेन न 'गुरुणा पूर्वमनिवेदितस्यार्थस्त्र पृच्छायां पूर्वनिवेदितस्यापि पृच्छागुणविरहितकथनमात्रे वाऽतिव्याप्तिः, 3 अपबादतो निषिद्धप्रतिपृच्छायामव्याप्तिर्वेत्यादि भाव्यम् । अथ केषां कदा किंनिमित्तं वैषा भवति ? इत्याह-धीराणां-गुर्वाज्ञापालनबद्धकक्षाणां साधूनामिति शेषः, कृतिसमये कार्यविधानकाले कार्यान्तरं विवक्षितकार्यादन्यत्कार्य तदादिर्येषां तन्निषेधादीनां तेषां जाणण इति ज्ञान : सैव हेतुरतस्माद् , द्वितीयायाः पञ्चम्यर्थत्वात् । कार्यान्तरादीनि चामूनिफज्जन्तरं, ण कज्जं तेणं, कालांतरेण कज्जति अग्णो वा त काहिति, कयं च एमाइआ हेऊ ॥.... [पंवा० १२-३१] इति गाथाप्रतिपादितान्यवसेयानि । अस्याश्चायमर्थः-प्रतिपृष्टो हि गुरुः
[પ્રતિપુચ્છાનું લક્ષણ ] હવે અવસર પ્રાપ્ત પ્રતિપૃચ્છાનું નિરૂપણ કરાય છે. તેમાં સૌ પ્રથમ તેનું લક્ષણ ગ્રંથકાર કહે છે
ગુરુએ પૂર્વે નિવેદન કરેલ કાર્ય અંગે પૃચ્છા કરવી એ પ્રતિપૃચ્છા છે. આમાં જે પૃચ્છા કહી એનું લક્ષણ તે પૂર્વે (આપૃચ્છા સામાચારીમાં) કહી જ ગયા છીએ. નિવેદન એટલે વિધાન કે નિષેધમાંથી એકનો ઉપદેશ, તેથી નીચે જણાવેલ આપત્તિઓ નથી. (૧) ગુરુએ પૂર્વે જેનું નિવેદન કર્યું નથી તેવા કાર્યની પૃછામાં અતિવ્યાપ્તિ. (૨) પૂર્વ નિવેદિત કાર્ય અંગેના પણ આપૃછા માટેની આવશ્યક શરત વિનાના કથન માત્રમાં અતિવ્યાપ્તિ. કે (૩) અપવાદથી નિષિદ્ધ કાર્ય અંગેની પુનઃપૃચ્છામાં આવ્યાપ્તિ. :
પ્રેન- આ પ્રતિષ્ઠા કોણે, કયારે અને કયા કારણે કરવાની હોય છે ? .
ઉત્તર- ગુર્વાજ્ઞાપાલન અવશ્ય કરવું જ એવાં દઢ નિર્ધારવાળા ધીર સાધુઓએ કાર્ય કરતી વખતે તે વિવક્ષિત કાર્ય સિવાયના બીજા કાર્ય વગેરેની (આદિ શબ્દથી વિવક્ષિત કાર્યનો નિષેધ વગેરેની ) જાણકારી માટે પ્રતિકૃચ્છા કરવાની હોય છે. અહીં , બીજું કાર્ય વગેરે જે કહ્યું તેનાથી આ પંચાશકની ગાથામાં કહેલ ચીજે જણાવી(૧) કાર્યાન્તર, (૨) તે કાર્યની જરૂર નથી, (૩) કાલાન્તરે કરશે, (૪) અન્ય તેને કરશે, (૫) કરાઈ ગયું છે ઈત્યાદિ (આપૃછાના) હેતુઓ જાણવા.' આ ગાથાને અર્થ આ છે–ફરી પૂછાએલ ગુરુ મહારાજ કયારેક (૧) પૂર્વે કહેલ કાર્ય કરતાં કોઈ બીજુ જુદું જ કાર્ય બતાવે, . (૨) અથવા તે પૂર્વકાર્યનું હવે પ્રયોજન નથી એમ કહે, (૩) અથવા કાલાન્તરે કે બીજા અવસરે તે કાર્ય કરવું એવી અનુજ્ઞા આપે, (૪) અથવા બીજે કઈ શિષ્ય એ ४ कार्यान्तरं, न कार्य तेन, कालान्तरेण कार्यमिति । अन्यो वा तत्करिष्यति, कृत चैवमादिका हेतवः ॥ .