SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૮.] સામાચારી પ્રકરણ-પ્રર્તિપૂછા સામા कदाचित् (१) प्रागादिष्टकार्यादन्यत्कार्यमादिशेत् , (२) तेन प्रागादिष्टेन कार्येण न कार्य =न प्रयोजनमिति वा ब्रूयात् , (३) कालान्तरेण = अवसरान्तरेण वा कार्यमिति. वाऽनुजानीयात् , (४) अन्यो वाऽधिकृतभिन्नः शिष्यस्तत्करिष्यतीत्यभिदध्यात् , (५) कृतः वेदं केनचिदिति प्रतिपादयेत् , (६) आदिशब्दात्तस्यैव वा कार्यस्य विशेषं ब्रूयात् । तदेतत्कार्यजिज्ञासया प्रतिपृच्छौ. चित्यमिति भावः । न चैतादृशजिज्ञासां विनैव पूर्वगुरूपदेशपालनादेवेष्टसिद्धेः किं प्रतिपृच्छया ? इति वाच्यम् , गुरूपदेशात्कियच्चिरविलम्बे प्रतिपृच्छाया अवसरप्राप्ततया तदकरणे प्रत्यवायप्रसङ्गादिति दिग् ॥५१॥ प्रतिच्छायामेव प्रकारान्तर प्रदर्शनार्थमाह खलणाइ. पवित्तीए, तिक्खुत्तो अहव विहिपओगेवि । पुत्रणिसिद्धे. अण्णे पडिपुच्छमुवटिए विति ॥५२॥ ( स्खलनायो. प्रवृत्तौ त्रिःकृत्वोऽथवो विधिप्रयोगेऽपि। पूर्वनिषिद्धे ऽन्ये प्रतिपृच्छामुप स्थते ब्रुवते ॥ ५२ ॥) શ્રાવૃત્તિ / અથવા રૂ.પ્રજાસત્તાવોને, પ્રવૃત્તી =ચિક્કીર્ષિતાર્ચચાારે ત્રિઃ = त्रीन् वारान् स्खलनायां दुनिमित्तायुपपाते सति विधिप्रयोगेऽपि= दुनिमित्तादिप्रतिबन्धकविहितकार्याराधनेऽपि, तद्विधान, चैवम्-प्रथमस्खलनायामष्टोच्छ्वासमानः कायोत्सर्गो द्वितीयायां तद्विगुणः तृतीयायां सङ्घाटकज्येष्ठस्य पश्चात्करणमित्यादि विधिप्रयोगे पुनः पुनः स्खलनैव (प्रायः) न भवतीत्यपिशब्दार्थः । तथा सति प्रतिपच्छा कार्येत्युत्तेरगाथातोऽनुषङ्गः । अथ कथ विधिप्रयोगेऽपि स्खलना ? किं वा तस्यां सत्यां प्रतिपृच्छया ? इति चेत् ?, तथाविधविघ्नक्षय કાર્ય કરશે એવું કહે, (૫) અથવા કોઈએ એ કાર્ય કરી લીધું છે એવું જણાવે..., (૬) “આદિ' શબ્દથી એ જ કાર્યની બીજી કોઈ વિશેષ વાત જણાવે. આ બધાની જિજ્ઞાસાથી પ્રતિકૃચ્છા થતી હોવાથી તે ઉચિત છે. શકા- આવી જિજ્ઞાસા વિના પણ, ગુરુએ પૂર્વે કરેલ ઉપદેશનું પાલન કરવાથી જ ઈષ્ટસિદ્ધિ તે થઈ જવાની છે. તો પ્રતિપુછાની શી જરૂર છે? સમાધાન- ગુરુએ કાર્ય ફરમાવ્યા પછી કેટલેક કાળ પસાર થઈ ગયો હોય તે, દેશકાળાદિની પરિસ્થિતિ બદલાઈ ગઈ હોવાથી હવે ગુરુને એ કાર્યનું પ્રયોજન છે કે નહિ? ઈત્યાદિ જાણવા માટે પ્રતિપૃચ્છા કરવી આવશ્યક બને છે. તેથી એ ન કરવામાં વિશેષ નુકશાન થાય છે. ૨૧ પ્રતિપૃછાની જ બીજા પ્રકારે પ્રરૂપણું કરવા ગ્રન્થકાર કહે છે- * ઇચ્છિત કાર્યની શરૂઆતમાં અપશુકન વગેરે રૂપ ખૂલના થએ છતે તે અપશુકનને દૂર કરનાર વિધિ કરવા છતાં (ઉત્તરોત્તર ત્રણવાર ખુલના અને વિધિ કરવાં છતાં) ફરી ફરી ખલના થાય ત્યારે પ્રતિપૃચ્છા કરવી. દુનિમિત્તાદિને દૂર કરનાર વિધિ નીચે પ્રમાણે જાણ– પહેલી વાર ખલના થાય ત્યારે આઠ વાસવાસ પ્રમાણ (એક નવકારનો) કાઉસ્સગ્ન કર. બીજીવાર અપશુકન થાય તો એના કરતાં બમણો કાઉસગ્ન કર. ત્રીજીવાર થાય તે રત્નાધિક સંઘાટકે પાછળ રહેવું. ( અર્થાત્ કાર્ય માટે પહેલી, બીજી અને ત્રીજી વાર ઉપાશ્રયાદિની બહાર નીકળતી વખતે રત્નાધિક આગળ ચાલતા હતા અને અમરાનિક પાછળ ચાલતા હતા. પણ હવે એથી વાર
SR No.022025
Book TitleSamachari Prakaran Aradhak Viradhak Chaturbhangi Krupdrushtangvishadikaran Prakaran
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sanh
Publication Year1987
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy