SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ येन स्वतस्तच्छङ्काविरहस्थलेऽनधिकारिकृतत्वेन कार्यवैफल्यापत्तिः, किन्तु निर्जरा विशेषकाम एव तदधिकारी । तत्कामना चोक्तस्थलेऽपि निरपाया । उक्तशङ्कापरिहारस्तु विधिवाक्यान्तगतेच्छापदादेव श्रोतुः संभवति । उक्तशङ्कापरिहारस्य तत्प्रयोजनत्वाभिधानं तु प्रायिक गौण च । प्रवृत्तिस्तु तत्र निर्जराविशेषकामन/व, "एय सामायारि' (आ०नि० ७२३) इत्यादिना सामाचारीसामान्यस्य कर्मक्षपणफलत्वाभिधानादिति दिग् ॥१४।। ननु गुरोः शिष्यस्याभ्यर्थनायां किमर्थमियं मर्यादा १ तत्र बलाभियोगस्यानौचित्याभावात् , इत्याशङ्कयाह आणाबलाभिओगो सव्वत्थ ण कप्पइ त्ति उस्सग्गो । अववायओ अ ईसिं कप्पइ सो आसणाएणं ॥१५।। (आज्ञाबलाभियोगः सर्वत्र नं कल्पत इति उत्सर्गः । अपवादतश्चेषत् कल्पते स अश्वज्ञातेन ॥१५॥) શાળા ત્તિ | શા મતે શાર્ચમેવેતિ કયોા, તર્વતો વઢાવો વામણો: तत आज्ञया सह बलाभियोग इति तत्पुरुषः । आज्ञाबलयोरभियोगो व्यापार इत्यन्ये । आजैव बलाभियोग इत्यपरे । स सर्वत्र रात्निके शैक्षे वा सामान्यतः साधूनामिति शेषः, न कल्पते नोचितो भवति इत्ययमुत्सर्गः कारणापोद्यो नियमः । यदागमः-(आव०नि०६७७) आणाबलाभिओगो णिग्गंथाणं ण कपए काउं । इच्छा पउंजियव्वा सेहे रायणिए तह त्ति ॥ એવું નથી કે જેથી તેવી શંકા જ્યાં સ્વતઃ જ ન હોય ત્યાં ઈછાકારનો અધિકાર ન હાઈ એ પ્રયોગ નિષ્ફળ થવાની આપત્તિ આવે. કિન્તુ વિશિષ્ટ પ્રકારની નિર્જરાની ઈચ્છાવાળા સાધુઓ જ તેના અધિકારી છે. ઉક્ત સ્થળમાં પણ તેવી ઈચછા તો અક્ષત , હોય જ છે. તેથી ઈચ્છાકારપ્રયોગ શા માટે ન કરે? પ્રશ્ન – જે ઈચ્છાકારપ્રયોગ નિર્જરા માટે જ છે તે એનાથી શંકાપરિહાર શી રીતે થાય? ઉત્તર:- નિર્જરાવિશેષની ઈચ્છાથી પ્રજાએલ વિધિવાક્યમાં અંતર્ગત ઈચ્છા” પદથી જ શ્રોતાને બળાભિગ શંકાનો પણ સાથે સાથે પરિહાર થઈ જાય છે. તેથી ઈચ્છાકારપ્રયોગના પ્રયોજન તરીકે ઉક્તશંકાપરિહાર જે કહેવાય છે તે પણ પ્રાયઃ કરીને અને ગૌણ રીતે જાણવું. મુખ્યતયા તે નિર્જરા જ તેનું પ્રયોજન છે. તેથી વિશેષ પ્રકારની નિર્જ રાની ઈચ્છાથી જ ઈચ્છાકાર પ્રયોગની પ્રવૃત્તિ થાય છે, કેમકે “આ સામાચારી..” ઈત્યાદિ (આવ. નિ. ૭૨૩) ગાથામાં પણ સામાચારીનું ફળ કર્મક્ષપણ કહ્યું છે કે ૧૪ “ગુરુએ શિષ્યને કામ બતાવવામાં ઈચ્છાકાર પ્રયોગની શી જરૂર છે? કેમકે તેઓ શિષ્યને બળાભિયોગ કરે તો પણ કઈ અનુચિતતા નથી” એવી શંકાને મનમાં રાખીને ગ્રન્થકાર કહે છે– આજ્ઞા-બલાભિયોગ કયાંય વાપરવો નહિ એ ઉત્સગ છે. અપવાદરૂપે એ પણ થોડા પ્રમાણમાં કરવાનું અશ્વના ઉદાહરણથી ક૯પે છે. આમાં “તમારે આ કાર્ય કરવાનું १. 'एयं सामायारिं जुजता चरणकरणमाउत्ता । साहू खवंति कम्मं अणेगभवसंचियमणते ।। १. आज्ञावलाभियोगो निम्रन्थानां न कल्पते कर्तुम् । इच्छा प्रयोक्तव्या शैक्षे शत्निके तथेति ॥
SR No.022025
Book TitleSamachari Prakaran Aradhak Viradhak Chaturbhangi Krupdrushtangvishadikaran Prakaran
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sanh
Publication Year1987
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy