SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ ઈચ્છાકારવિહિત હેઈ સર્વત્ર કર્તવ્ય ૧ ___ ननु भवतु परस्याप्यभ्यर्थनायामिच्छाकारः, यस्तु परमभ्यर्थयमानमुद्वीक्ष्य स्वयमेवेच्छां कुरुते त प्रत्यभ्यर्थयमानस्य किमर्थमिच्छाकारः ? आज्ञाबलाभियोगशङ्कापरिहारार्थ खल्वयम्"इच्छाकारपओगो णाम जं इच्छया करणं, न पुनः बलाभिओगाइणा, इच्चेयस्स अस्थस्स संपच्चयळं जं इच्छकारसदं पउंजंति" इति चूर्युक्तेः । अत आह जइवि हु इच्छाकारो बलाभिओगस्स वारणहाए । तहवि ह सा मज्जाया अण्णत्थ वि होइ कायया ॥१४॥ ( यद्यपि खलु इच्छाकारो बलाभियोगस्य वारणार्थम् । तथापि खलु सा मर्यादाऽन्यत्रापि भवति कर्त्तव्या ॥१४॥) जइवि हु त्ति । यद्यपि 'हुः' वाक्यालङ्कारे, 'इच्छाकारो' बलेनाभियोगो बलाभियोगो हठेन प्रेरणमित्यर्थस्तस्य वारणार्थमुक्त इति शेषः, तथापि सेच्छा मर्यादा-विहितार्थ इत्यन्यत्रापि स्वतोऽभियोगशङ्काविरहस्थलेऽपि भवति कर्तव्या । तदुक्तं नियुक्तिकृता-[आ०नि० ६७३] १"तत्थ वि सो इच्छं से करेइ मज्जायमूलीयं” इति ॥ चूर्णिकृताऽपि विवृतं-तत्थ वि जस्स कज्जिहिति सो भणति करेहि इच्छाकारेण । नणु किमिति सो वि इच्छाकारं करेइ ? भन्नति-मज्जादामूलीयं साहूणं एस मज्जादामूलं" इति । अयं भावः- न खल्वत्राभियोगशङ्कापरिहारकाम एवेच्छाकाराधिकारी, કાર્ય બગડતું જોઈને તેમજ પોતાને નિર્જરાને લાભ મળે એ માટે આ કરણ હોય છે. કહ્યું છે કે “વિવક્ષિત કાર્યને અકુશળતાદિના કારણે નાશ કરતા અથવા કુશળ હાઈ વિનાશ ન કરતાં હોવા છતાં ગુરુતર કાર્યમાં વ્યાપૃત હાઈ બીજાને પ્રાર્થના કરતા સાધુને જોઈ તે કાર્ય કરવામાં સમર્થ બીજ નિર્જરાથી સાધુ કહે કે હું તમારું કાર્ય તમારી ઈચ્છા હોય તે કરું.' ૧૩ શકે – બીજાનું કાર્ય કરવાની માંગણી માટે પણ ભલે ઈચ્છાકાર પ્રયોગ કરાય. કિંતુ જે સાધુ બીજાને પ્રાર્થના કરતા સાધુને જોઈને પોતાની મેળે જ તેનું તે કાર્ય કરવાની ઈચ્છા કરે તે સાધુને કામ ભળાવવા માટે પ્રાર્થના કરનાર સાધુએ ઈચ્છાકાર પ્રયોગ કરવાની શી જરૂર છે? “ઈરછાકારપ્રયોગ એટલે “કાર્ય કરનાર સાધુ ઈચ્છાથી તે કાર્ય કરે છે. બળાભિયોગાદિથી નહિ એવી વાતની ખાત્રી કરવા જે ઈચછાકાર શબ્દને પ્રયોગ કરવો તે.” ચૂણિ કારના આવા વચનથી જણાય છે કે ઈચ્છાકારપ્રયોગ આજ્ઞા–બળાભિયેગની શંકા દૂર કરવા માટે છે, અહીં તો સામાએ સ્વયં જ ઈચ્છા કરી છે. તેથી આવી કઈ શંકા ન હોવાથી ઈચ્છાકારપ્રયોગ કરવો જરૂરી નથી. સમાધાન – આવી શંકાનું સમાધાન કરતાં ગ્રન્થકાર કહે છે– જે કે ઈચ્છાકારપ્રયાગ બળાભિયોગ (ધાકધમકીથી કરાવવું તેના) વારણ માટે કહ્યો છે તે પણ એ મર્યાદા=વિહિત પદાર્થરૂપ હોવાથી અન્યત્ર=જ્યાં સ્વતઃજ અભિગ શંકા હતી નથી ત્યાં પણ કર્તાવ્ય જ છે. નિયુક્તિકારે કહ્યું છે કે “કામ કરાવનાર સાધુએ પણ મર્યાદાના મૂળભૂત ઈચછાકાર કરવો જોઈએ.” ચૂર્ણિકારે આનું વિવેચન કરતાં કહ્યું છે કે ત્યાં પણ, જેનું કાર્ય કરાય છે તે કહે કે ઈચ્છા હોય તે કરે. શંકા-એ શા માટે ઈચ્છાકાર પ્રયોગ કરે ? સમાધાન-જ્ઞાામૂરીયં-સાધુઓને આ મર્યાદામૂલરૂપ છે માટે.” અહીં આવે અભિપ્રાય છે“માત્ર બળાભિયોગ શંકા દૂર કરવાને ઈરછતા સાધુઓ જ ઈચ્છાકાર પ્રયોગના અધિકારી છે. १. तत्रापि स इच्छां तस्य करोति मर्यादामूलम् ।
SR No.022025
Book TitleSamachari Prakaran Aradhak Viradhak Chaturbhangi Krupdrushtangvishadikaran Prakaran
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sanh
Publication Year1987
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy