SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ . पदार्थत्वाद्, अप्रधानसहस्रस्य समुदायाऽनिष्पादकत्वात् । व्यवहाराभासेनाप्रधानद्रव्यक्रियाया मार्गदेशत्वाभिमानेऽपि शीलश्रुतान्यतरश्रेयस्त्वप्रश्नोत्तरावसरे तदुपादानस्याऽन्याय्यत्वात् । साधूनां सामाचारी त्वत्र प्रकृतदेशाराधकत्वे केवल न तन्त्रं, श्रावकाणामनाराधकत्वप्रसङ्गात् । ननु तेषामाराधकत्वेऽपि सर्वाराधकत्वं स्यादिति चेत् ? स्यादेव श्रुतशीलदेशापेक्षया, शीलरूपदेशप्रभेदापेक्षया तु न स्यादिति किं नश्छिद्यते ? ननु जिनोक्तानुष्ठानस्य देशाराधकतायां तन्त्रत्वे प्रणिगद्यमाने को दोषः ? इति चेत् ? न कोऽपि दोषः, केवल' द्रव्यलिंगवतामेव तथात्वमिति वृथा कदाग्रहः, मित्रादिदृष्टिमतामवेद्यજાણવી, કેમ કે, ફલે પધાયક (ફળ લાવી આપનાર) સમુદાયને ઉપસ્થિત કરી આપનાર અવયવ જ “દેશ” છે... અને એ અવયવ તે પ્રધાનદ્રવ્ય આરાધના જ છે. અપ્રધાન દ્રવ્ય આરાધનાઓ તે હજારો ભેગી થાય તે પણ વિશિષ્ટ કર્મનિર્જ રાત્મક ફળ લાવી આપનાર ભાવ આરાધના સ્વરૂપ સમુદાયને એ ભેગા કરી આપી શકતી નથી. તેથી ખરો (શુદ્ધ) વ્યવહારનય છે તેવી અપ્રધાન દ્રવ્યકિયાને માર્ગના “દેશ” (એક ભાગ) રૂ૫ પણ માનતો થી. વ્યવહાર જેવા જણાતા અભિપ્રાય રૂપ વ્યવહારાભાસ નય અપ્રધાન દ્રવ્યક્રિયાને માર્ગના દેશ રૂપ માનવાનું અભિમાન રાખે છે પણ એટલા માત્રથી કંઈ એ દેશ આરાધના રૂપ બની જતી નથી. કેમ કે એ કલ્યાણરૂપ જ ન હોવાથી શીલશ્રુતના કલ્યાણ પણની વિચારણામાં શીલ તરીકે એની વાત કરવી એ અત્યન્ત અન્યાધ્ય બની જાય છે. અર્થાત્ શ્રી ભગવતીજી સૂત્ર આદિમાં જ્યાં શીલ-શ્રુતના કલ્યાણપણાની વિચારણું છે, ત્યાં દેશ આરાધકના શીલ તરીકે કલ્યાણ મૂત નહિ એવી અપ્રધાન દ્રવ્યકિયા કહેવી એ સાવ અસંગત છે. તમે કહેલ મિથ્યાત્વી દ્રવ્યલિંગીની સાધુમાચારીપાલનાદિ રૂપ ક્રિયા અપ્રધાન દ્રવ્ય આરાધના સ્વરૂપ હોઈ તે બાળતપસ્વીને દેશઆરાધક બનાવી શકતી નથી. વળી આ દેશ આરાધકતામાં માત્ર સાધુસામાચારી જ નિયામક છે એવું નથી, કેમ કે એવું હોવામાં તે શ્રાવકે તે સામાચારી વિનાના હોઈ અનારાધક જ બની જવાની આપત્તિ આવે ! - શંકા-શ્રાવકે અનારાધક બની જાય એમાં આપત્તિ જેવું છે શું? કેમ કે તેઓના અનુષ્ઠાનેને શીલ રૂ૫ આરાધના માનીને જે તેઓને પણ આરાધક માનવાના હોય તો તે તેઓ પણ સર્વ આરાધક જ બની જાય, કેમ કે સમ્યગબેધ તો તેઓને પણ હાજર છે તેઓ પણ શ્રુતવાન–શીલવાન બની જાય છે. આ સર્વ આરાધકત્વની આપત્તિ ન આવે એ માટે તેઓમાં “શીલ” રૂપ અંશની ગેરહાજરી માનવી આવશ્યક છે અને તેથી તેઓ અનારાધક બની જવામાં કેઈ આપત્તિ નથી. સમાધાન-શ્રાવકે પણ શ્રુત અને શીલના એક દેશની અપેક્ષાએ સર્વ આરાધક છે જ..અર્થાત્ શ્રત અને શીલદેશ રૂપ બને અવયવો હાજર હેવાથી તેઓમાં સર્વ , આરાધકત્વ હોવામાં અમારે કઈ અનિષ્ટ નથી. તેમ છતાં શ્રત-શીલ ઉભયાત્મ દાયના એકદેશ-રૂપ શીલના પેટા ભેદની અપેક્ષાએ, તેઓમાં સ્થાવરજીની અહિંસા - વગેરે રૂ૫ શીલદેશ ન હોવાના કારણે પણ સંપૂર્ણશીલ હાજર ન હોવાથી સર્વ આરા
SR No.022025
Book TitleSamachari Prakaran Aradhak Viradhak Chaturbhangi Krupdrushtangvishadikaran Prakaran
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sanh
Publication Year1987
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy