SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ નાને અનુભાષક જયેષ્ઠ મોટાનું વંદન લે તો પણ નિર્દોષ [ ૧૦૩ | [mોઢ૦ ૨/૨] રૂતિ વ7 | ઘ =સ્થાપિતyળારા નેઝારશાસ્ટિન વાગત = वन्दन कारयतः दोषः कर्मबन्धः मायादिभावन-कपटादिपरिणामेन भवति । स हि दुरात्मा स्वतो जातभ्रमं मुग्धजनं कुपथादनिवारयन् विश्वासघातपातककलङ्कपङ्कलिप्तान्तःकरणतया दुरन्त. मोहग्रस्तो भवतीति ॥ ८७ ॥ भवतु तस्य परवन्दापने दोषः, प्रकृते तु ततोऽत्यन्तविलक्षणस्य प्रशस्तलक्षणस्यानुभाषकज्येष्ठस्य जगद्गुरुवचनाराधनार्थितामात्रेणाध्येतार वयापर्याभ्यां ज्येष्ठमपि वन्दापयतः कथं दोषः ? बीजाभावादिति विवेचनीयमेतद्, यतः प्रवचनाराधनार्थमात्रमेतद्वन्दनम् , अतश्चारित्रहीन-. स्याप्येतद्गुणस्यापवादतो वन्द्यत्वमित्यनुशास्ति एत्तो अववाएण पागड पडिसेविणो वि सुत्तत्थं । - वंदणयमणुण्णायं दोसाणुववूहणाजोगा ॥८८।। ... (इतोऽपवदेना प्रकट गतिसेविनोऽपि सूत्रार्थम् । वंदनकमनुज्ञातं दोषणामुपबृंहणाऽयोगात् ॥८८॥) एत्तो त्ति । इतः इति पातनिकाव्याख्यातम् । अपवादेन द्वितीयपदेन प्रकटप्रतिसेविनोऽपि-"१दगपाणं पुप्फफलं" [ उ० माला ३४९] इत्याधुक्ताऽसंयतलक्षणभृतोऽपि अपिस्तस्योत्सर्गतोऽवन्द्यत्वद्योतनार्थः, सूत्रार्थ-प्रवचनार्थ वन्दनक-द्वादशावर्त्तवन्दनं अनुज्ञातं-भगवद्भिरनुमतम् । ननु यद्वन्दने दोष ज्ञात्वा निषेधस्तस्य पुनः कथमनुज्ञा ? इत्यत आह-दोषाणां-तद्गताऽसंयકહ્યું છે કે “બાળ જીવો લિંગ જુએ છે, અને મધ્યમ છો આચરણ જુએ છે જ્યારે ૫ ડિતો સર્વ પ્રયત્નપૂર્વક આગમતત્વની પરીક્ષા કરે છે.” ગુણવાન તરીકે લેકમાં પ્રસિદ્ધ થએલ આવી વ્યક્તિ જે પોતે હકીકતમાં નિર્ગુણ છે એમ જાણતો હોય અને છતાં, આરાધનાની ઈચ્છાવાળા બીજા પાસે, પિોતાનામાં તેના આરાધ્ય જ્ઞાનાદિ ગુણોની હાજરીનો દેખાવ માત્ર કરવા દ્વારા વંદન કરાવતો હોય તો એ માયા વગેરે આચરવા દ્વારા કર્મબંધ જ કરે છે. સ્વયં ભ્રમણામાં પડેલા મુગ્ધજનેને તે દુરાત્મા કુમાર્ગથી અટકાવતો નથી. અને તેથી વિશ્વાસઘાતરૂપી પાપકર્મના કલંકરૂપ કાદવથી તેનું અંતઃકરણ ખરડાય છે તેમજ એ દુરન્ત મહગ્રસ્ત બને છે. કેટલા બીજાનું વંદન લેવામાં આવા નિર્ગુણને ભલે દોષ લાગતો હોય. પ્રસ્તુતમાં તે તેના કરતાં અત્યંત વિલક્ષણ પ્રશસ્તલક્ષણયુક્ત અનુભાષક જ્યેષ્ઠને વય-પર્યાયમાં જયેષ્ઠ એવા ભણનારનું વંદન લેવામાં દોષ નથી, કેમકે એ તો જગદગુરુ શ્રી વીતરાગ પરમાત્માના વચનની આરાધનાની ઈચ્છા માત્રથી જ આ વંદનને સ્વીકારે છે. તેથી દેશના બીજ રૂ૫ માયાનો એનામાં અભાવ છે. તેથી જ જ્ઞાનવિશેષાદિગુણયુક્ત ચારિત્રહીન જીવ પણ અપવાદથી વંઘ છે એવું જણાવવા ગ્રન્થકાર કહે છે આમ, “દગાણું પુષ્કફલ' ઇત્યાદિ શ્લોકમાં કહેલ અસંયતના લક્ષણોથી યુક્ત અને પ્રકટમાં સાવઘનું પ્રતિસેવન કરનાર એવી વ્યક્તિને પણ (“પણ” શબ્દ “ઉત્સર્ગથી તે એ અવંઘ જ છે એ જણાવવા માટે છે ) સૂત્ર ગ્રહણ માટે દ્વાદશાવત્ત વંદન १. दगपाणं पुप्फफलं अंणेसणिज्जं गिहत्थकिच्चाई। अजया पडिसेवंती जइवेसविडंबगा णवरं ।।
SR No.022025
Book TitleSamachari Prakaran Aradhak Viradhak Chaturbhangi Krupdrushtangvishadikaran Prakaran
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sanh
Publication Year1987
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy