SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨ भन्नइति । भव्यते= अत्रोत्तर' दीयते, इहयं इति प्रकृतवन्दनकविधौ ज्येष्ठोऽधिकः व्याख्यानगुण प्रतीत्य = ज्ञानविशेषगुणमाश्रित्य ज्ञातव्यः = बोद्धव्यः । आशातनादोषपरिहारप्रकारमाह-सोऽपि च= व्याख्यानगुणाधिकोऽपि च खलु इति निश्वये तेन गुणेन ज्ञानविशेषगुणेन रायणि इति रत्नाधिकः इति हेतोः न दोषः = नाशातना । हीनगुणस्य खल्वधिकगुणवन्दाने निषेधो न त्वधिकगुणस्यापीति न सूत्रविराधनेति भावः । स्यादेतद् एवमपि समानगुणत्वमेव प्राप्त न त्वाधिक्य, वन्द्यस्य ज्ञानगुणापेक्षयैव वन्दमानस्य चारित्रगुणापेक्षयाधिकत्वादिति चेत् ? सत्यम्, स्वाराध्यगुणाधिकस्यैव वन्द्य (मान) गतस्यापेक्षितत्वात्, क्षायिकसम्यग्दृष्टिगृहस्थापेक्षयाऽपि क्षायोपशमिकसम्यग्दृष्टीनां यतीनामवन्द्यत्वप्रसङ्गादिति સામાચારી પ્રકરણ-ઉપસપદ્ સામા www दिग् ॥ ८६ ॥ उक्तमेव विवेचयितु यथा वन्दापने दोषस्तथाह— जाणतस्स हि अगुणं अप्पाण सगुणभावविक्खाय । वंदावंतस्स पर दोसो मायाइ भावेणं ॥ ८७ ॥ अन्यथा ( जानतो गुणमात्मानं सगुणभावविख्यातम् । वन्दानयतः परं दोषो मायादिभावेन ||८७ || ) जाणंतर हि ति । आत्मानं स्वं अगुणं = गुणरहित जानतः =अध्यवस्यतः हिः उपदर्शने कीदृशमात्मानम् ? सगुणभावेन = गुणवद्रूपतया विख्यातं - लोके प्रसिद्धम्, एतेन परवन्दनयोग्यताप्रकारोपदर्शनं कृतं भवति, बालमध्यम यो लिङ्गवृत्ति ( १ त ) मात्रमपेक्ष्य प्रवृत्तिशीलत्वात्, "बालः पश्यति लिङ्गं मध्यमबुद्धिर्विचारयति वृत्तम् । आगमतत्त्वं तु बुधः परीक्षते सर्वयत्नेन ॥ " શકા – તે પછી અનુયાગના દાયક અને ગ્રાહક બન્ને સમાન ગુણવાળા થયા. હીન–અધિક ગુણવાળા નહિ, કેમકે દાયક જ્ઞાનગુણની અપેક્ષાએ અધિક છે જ્યારે ગ્રાહક ચારિત્રગુણની અપેક્ષાએ. તેથી ગુણાધિક તેા બેમાંથી એકેય ન થવાથી કાઇએ કાઈને વદન કરવું ન જોઇએ. સમાધાન :- વંદ્યક વદ્યને જે વદન કરે છે તેમાં, પેાતાને આરાધ્યગુણની વધમાં રહેલ અધિકતાની જ અપેક્ષા રાખે છે, શેષગુણાની હીનતા-અધિકતાની તા ઉપેક્ષા જ કરે છે. નહિતર તેા ક્ષાયિકસમ્યક્ત્વી ગૃહસ્થાને ક્ષાયેાપશમક સમ્યક્ત્વી સાધુએ સમાન ગુણી જ હાવાથી (કેમકે ગૃહસ્થ સમ્યક્ત્વ ગુણને આશ્રીને અધિક છે જ્યારે સાધુ ચારિત્રગુણને આશ્રીને અધિક છે) અવદ્ય ખની જવાની આપત્તિ આવે: તેથી સમ્યક્ત્વમાં અધિક એવા પશુ ગૃહસ્થને સ્વઆરાધ્ય ચારિત્રગુણની અપેક્ષાએ આધિકયવાળા એવા સાધુએ વંદનીય છે તેમ ચારિત્રગુણમાં અધિક એવા પણ અનુયાગ ગ્રાહક સાધુઓને સ્વઆરાઘ્ય જ્ઞાન ગુણના આધિકષવાળા અનુયાગદાતા વંદનીય છે જ. "ટા [જાતને નિર્ગુણ જાણનારે વદન ન કરાવાય ] આ જ વાતનું વિવેચન કરવા, જે રીતે વંદન કરાવવામાં દોષ છે તે ગ્રન્થકાર કહે છે ગુણવાન હેાવા રૂપે લેાકમાં પ્રસિદ્ધ (લેાકેા માટે ભાગે ગુણવાનરૂપે પ્રસિદ્ધ વ્યક્તિને વદન કરે છે) થએલ વ્યક્તિને સામાન્યતઃ માળ અને મધ્યમ જીવા વંદન કરતાં હોય છે, કેમકે તેએ માત્ર લિગ અને વર્ત્તન જોઇને પ્રવૃત્તિ કરનારા હાય છે,
SR No.022025
Book TitleSamachari Prakaran Aradhak Viradhak Chaturbhangi Krupdrushtangvishadikaran Prakaran
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sanh
Publication Year1987
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy