SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૪] સામાચારી પ્રકરણ-ઉપસ’પદ્ સામા मादीनां उपबृंहणायोगात् - अनुमोदनाऽप्रसङ्गात् । प्रवचनग्रहणार्थितामात्रेण खल्विदं वन्दन न तु तद्गतगुणार्थितास्पर्शोऽपीति । यथा चैतत्तत्त्वं तथा विवृतमध्यात्ममतपरीक्षायामिह तु विस्तरभयान्न प्रतन्यते ॥ ८८ ॥ अत्रैव विषये निश्चयव्यवहारनयद्वयमतमुपदर्शयति — निच्छयणएण इहयं पज्जाओ वा वओ वाण पमाणं । ववहारस्स पमाण उभयणयमयं च वेत्तव्यं ॥ ८९ ॥ ( निश्चयनयेनेह पर्यायो वा वयो वा न प्रमाणाम् । व्यवहारस्य प्रमाणमुभयनयमतं च गृहीतव्यम् ||८९ | | ) निच्छ्रयणत्ति । निश्चयनयेन = भावप्राधान्यवादिना शब्दादिनयेन ईहयं ति इह जयेष्ठत्वविचारावसरे पर्यायः = व्रतकालः वयः = अवस्थाविशेषो वा न प्रमाण - नादरणीयम्, કરવાની ભગવાને અપવાઢ તરીકે અનુજ્ઞા આપી છે. તોઃ શંકા :– જેને વંદન કરવામાં તેનામાં રહેલ અસંયમાદિની અનુમેાદના વગેરે દોષો જાણીને નિષેધ કર્યાં છે. તેને જ (અપવાદે) વંદન કરવાની અનુજ્ઞા શી રીતે આપી શકાય ? સમાધાન :- નિષેધના કારણભૂત જે તગત અસયમાદિની અનુમાઇનાના દોષ છે તે અહી' લાગતા ન હેાવાથી આ અનુજ્ઞા આપી છે. સૂત્રા ગ્રહણ કરવાની ઇચ્છા માત્રથી જ આ વંદન કરાય છે, તેથી એમાં તેનામાં રહેલ ગુણ્ણા (દોષાત્મક ધર્મા)ની અર્થિંતા ના વ'કને સ્પર્શીમાત્ર પણ ન હેાઇ અનુમેાદના લાગતી નથી. આના રહસ્યનુ* વિશેષ વિવરણ શ્રી અધ્યાત્મમતપરીક્ષા (àાક-૫૮) ગ્રન્થમાં કર્યુ છે. તેથી અહી વિસ્તાર થઈ જવાના ભયે વધુ વિવેચન કરાતું નથી. ૫૮૮૫ આ બાબતમાં નિશ્ચય-વ્યવહાર નયાનો મત દેખાડતાં ગ્રન્થકાર કહે છે ભાવને પ્રધાન કરનાર શખ્તાનિયરૂપ નિશ્ચયનયે આ જ્યેષ્ઠત્વની વિચારણામાં પર્યાય કે ઉંમર પ્રમાણ નથી (અર્થાત્ નિયામક નથી), કેમકે તે છે નિાત્મક કાર્ય કરવામાં અસમ છે. પર્યાય કે ઉંમરમાં ગમે એટલા મેાટા હાવા માત્રથી જ કંઇ, વિશિષ્ટ ઉપયાગ શૂન્ય સાધુ મેાક્ષકારણીભૂત નિરાવિશેષને પામી શકતા નથી. વ્યવહારનય પર્યાય કે વયને પ્રમાણ માને છે અર્થાત્ વન્ધત્વ હાવા ન ઢાવામાં પર્યાય કે વયનો આદર કરે છેએને આગળ કરે છે. જો કે વંદન કરવા માટે તે વદ્યમાં રહેલ ગુણવિશેષ આવશ્યક છે, તેમ છતાં આલયવિહારાદિની વિશુદ્ધિથી યુક્ત પર્યાય વિશેષ જ તે ગુણવિશેષની જાણકારી માટે ઉપાયભૂત હાઇ વંદનાદિ વહેવાર માટે પર્યાય જ મુખ્ય ખની જાય છે. ગુણવિશેષ તે દાસેણ મે ખરા કીએ.' ઇત્યાદિ ન્યાયથી ગૌણ જ રહે છે. કહ્યુ` છે કે નિશ્ચયત: એ જાણવુ અશકયપ્રાયઃ છે કે વિવક્ષિત કાળે કયા સાધુ કયા શુભ કે અશુભ ભાવમાં રમે છે? તેથી એ રીતે તેા વંદન અકવ્યુ જ ખની જાય, અને વ્યત્રડારથી તે જેણે ચારિત્ર પહેલાં લીધું હોય તેને વંદન કરાય છે.” or ** પ્રશ્ન :- આ રીતે પેાતાના આગ્રહમાત્રના કારણે આ બન્નેની વ્યવસ્થા ન હાઇ કાણુ પ્રમાણ છે અને કાણુ અપ્રમાણુ ? એનો વિવેક=ભેદ્ય તે બતાવેા.1
SR No.022025
Book TitleSamachari Prakaran Aradhak Viradhak Chaturbhangi Krupdrushtangvishadikaran Prakaran
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sanh
Publication Year1987
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy