SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૨. શય્યાતરપિંડ થવાથી ઉપધિની અલાઘવતા થાય છે. તથા વસતિ દુર્લભ થાય છે. કારણકે ગૃહસ્થને ભય લાગે કે જે સાધુને મકાન આપે તેને આહાર વગેરે પણુ આપવુ પડે, માટે વસતિ ન આપે. તથા શય્યાતર વસતિના વિચ્છેદ કરે એટલે મકાન ન આપે કારણુ કે કારણ કે શય્યાતરના મનમાં થાય કે જે સાધુને મકાન આપે, તેને આહાર વગેરે પણ આપવા પડે એવા ભયથી વસતિ આપવાની બંધ કરે. વસતિ અભાવના કારણે આહાર પાણી શય્યા વગેરેના પણ વિચ્છેદ થાય. (૮૦૬) पच्छिमवज्जे अवि कम्मं जिणवरेद्दि लेसेणं । ૩૯ भुतं विदेहहि य न य सागरिअस्स पिंडो उ ॥८०७॥ પહેલા અને છેલ્લા તીથ કરને છોડીને બાકીના તથા વિદેહક્ષેત્રના તી કરના સાધુઓએ આધાક વાપર્યુ હોય છે, પણ શય્યાતપિંડ નહીં. પૂર્વ એટલે ઋષભદેવ ભગવાન તથા પશ્ચિમ એટલે વીરસ્વામી-એ એ સિવાય બાકીના મધ્યમ બાવીસ તીર્થંકરો તથા મહાવિદેહક્ષેત્રના તીથ કરાએ કઈક લેશમાત્ર પણ આધાકર્મ વાપર્યું છે. પરંતુ શય્યાતરપિંડ તા વાપર્યાં જ નથી. ' મધ્યમ અને વિદેહક્ષેત્રના તીર્થંકરના સાધુઓમાં જેને માટે આધાકર્મ કર્યું હોય તેને તે ન ખપે પણ બાકીના સાધુઓને તે આધાકર્મી ભેાજન ખપે, એક રીતે કથચિત અનુમતિ છે. પરંતુ શય્યાતરપિડના તે સર્વથા રીતે નિષેધ જ છે, પાન ૩. આ શય્યાતરપિંડ બાર પ્રકારે છે. તે આ પ્રમાણે. ૧. અશન ૨. ખાદિમ ૪. સ્વાદિમ પ. રજોહરણ ૬. વજ્ર ૭. પાત્ર ૮. કામળ ૯. સાય ૧૦. પિપલક (સળી) ૧૧. કાનની સળી ૧૨. નખકતરણી (નેઈલકટર) કહ્યું છે કે, અશન વગેરે ચાર, પાઇપ્રેાંછન એટલે રજોહરણ આઘા, વસ્ત્ર, પાત્ર, કામળી, સાય, બ્રુર એટલે છૂરિકા (મુણ્ડન માટેના અસ્રો) કાનની સળી, નખતરણી આ સાગારિક પિંડ છે, ઘાસ, ઢેફા વગેરે પિંડ નથી. કહ્યું છે કે, ૧. ઘાસ ૨. ઢેફુ ૩. રાખ ૪. માત્રક, (કુડી વગેરે) ૫. શય્યા (શયન માટે પાટ કે મારું પાટીયુ” વગેરે) ૬. સથારા નાના પાટ પાટીયું ૭. પીઠ (પાછળ ટેકા લેવાનું પાટીયું ૮. લેપ ઔષધ કે પાત્ર માટેના લેપ વગેરે તથા ઉપધિવાળા શિષ્ય, આ વસ્તુએ શય્યાતરપિંડ રૂપે ન થાય.’ આ લેાકમાં ઉપધિવાળા શિષ્ય એમ કહ્યું એટલે શય્યાતરના છોકરો કે છેાકરી વજ્ર પાત્ર વગેરે ઉપધિ સાથે દીક્ષા લે, તેા તે શય્યાતર પિંડ ન થાય. (૮૦૭) बाहुल्ला गच्छस्स उ पढमालियपाणगाइकज्जेसु । सज्झायकरणआउट्टिया करे उग्गमेगयरं ॥८८॥ બાવીસ તીર્થંકરા કંઇક લેશથી પણુ ગચ્છની વિશાળતાના કારણે નવકારશી, પાણી વગેરે માટે જવા આવવાથી તથા સ્વાધ્યાયકરણું વગેરેથી આકર્ષિત થયેલ રાચ્યાતરઉદ્ગમ વગેરે દોષ કરે.
SR No.022023
Book TitlePravachan Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1993
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy