SearchBrowseAboutContactDonate
Page Preview
Page 445
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવચનસારે દ્ધાર ભાગ-૨ આકારવાળા જે હાય, તે ૨. રૂપવાન – સંપૂર્ણ અંગોપાંગ હાવાથી મનહર રૂપવાન. તે તેવા પ્રકારના રૂપવાળા હાવાથી સદાચારની પ્રવૃત્તિવડે ભાવિક લોકેાને ધર્મમાં મહુમાન જગાડી ધર્મના પ્રભાવક થાય છે. પ્રશ્ન :- ન ર્દિષેણુ, હરિકેશીબલ વિગેરે કુરૂપવાનને પણ ધર્મ પ્રાપ્તિ શાસ્ત્રોમાં સાઁભળાય છે, તે પછી અહીં રૂપવાનને ધના અધિકારી કેમ માને છે ? ૪૧૦ ઉત્તર :– સાચી વાત છે. રૂપ સામાન્ય અને અતિશયવાન એમ બે પ્રકારે છે. એમાં સપુર્ણ અંગવાળા હાવું તે સામાન્ય જે નંદિષણ વિગેરેને પણ હતું. આથી તેના વિરોધ આવતા નથી અને આ વાત પ્રાયિક છે. ખીજા ગુણા રહ્યા હોય અનેકુરૂપપણું હાય, તો પણ તેને અનુષ્ટ જ ગણ્યું છે. એ પ્રમાણે આગળના શુષ્ણેામાં પણ જાણવું. જો કે અતિશય રૂપવાન તા તી કર વગેરે જ હોય છે છતાં કચારેક જે દેશમાં, જે કાળમાં, જે વયમાં રહ્યો હાય અને લોકો રૂપવાન—એમ માને તે રૂપવાનપણું અહીં લેવું માનવું. ૩. સૌમ્ય પ્રકૃતિ :- સ્વભાવથી જે સૌમ્ય એટલે ભયકર · આકારવાળા ન હાય. પણ વિશ્વસનીય રૂપવાળા હોય. આવા પ્રકારના માટે ભાગે પાપ પ્રવૃત્તિમાં જોડાય નહી. અને સુખે આશ્રય કરી શકાય છે અને સમજાવી શકાય એવા હાય છે. ૪. લાકપ્રિય :– આલોક અને પરલાક વિરૂદ્ધ કાર્યો છેાડવાથી અને દાન-શીલ વિગેરે ગુણાથી યુક્ત હાવાથી બધાયે લોકોને પ્રિય થાય તે; લેાકપ્રિય. તે લેાકપ્રિય પણ બધાને ધર્મમાં બહુમાન ઉત્પન્ન કરાવી શકે છે. -- ૫. અક્રૂર અક્લિષ્ટ અધ્યવસાય એટલે ખરાબ પરિણામ, વિચાર વગરના ક્રૂર માણસ ખીજાના છિદ્રો જોવાના સ્વભાવવાળા હાવાથી કલુષિત મનવાળા હોવાથી પેાતાનું થમ અનુષ્ઠાન ક્રિયા કરવા છતાં પણ ફળ પ્રાપ્ત કરી શકતા નથી. ધર્મની નિંદા કરાવનારા થાય છે. ૬. ભીરુ એટલે ભયવાન – જે આલાક અને પરલાકના અપાય એટલે વિઘ્નકષ્ટોથી ત્રાસ પામવાના ડરવાના સ્વભાવવાળા હોય તે ભીરૂ. પાપના ડરવાળા તે ભીરૂ ગુણવાળા, કારણુ હોય તા પણ અધર્મીમાં નિઃશંકપણે પ્રવૃત્તિ ન કરે. ૭. અશરૂ :- કપટ રહિતપણે ક્રિયાનુષ્ઠાન કરનારા અશઠ કહેવાય. શઠ એટલે કપટી ઠગવાની-છેતરવાની ક્રિયામાં-પ્રવૃત્ત હેાવાથી બધાને અવિશ્વસનીય થાય છે. = ૮. સદાક્ષિણ્ય :– પેાતાનું કામ છેાડી ખીજાના કામ કરવામાં રસ ધરાવનારા હાય છે, તે દાક્ષિણ્યવાન. તે કાને માન્ય ન થાય ? ૯. લજ્જાયુ એટલે લજ્જાવાન – લજજાવાન અકૃત્ય સેવવાની વાત માત્રથી શરમાઈને પોતે સ્વીકારેલ અનુષ્ઠાન ક્રિયાને છેડી શકે નહીં.
SR No.022023
Book TitlePravachan Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1993
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy