SearchBrowseAboutContactDonate
Page Preview
Page 444
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૯. શ્રાવકના એકવીસ ગુણ અંતર સ્વરૂપ છે. યક્ત પડિલેહણ વિગેરે ક્રિયા કરવી તે કરણસત્ય. મન વિગેરે ગેનું અવિતથ એટલે સાચો ભાવ તે યંગ સત્ય, અપ્રગટ, ક્રોધ, માન રૂપ ષ નામની અપ્રીતિ માત્રને જે અભાવ તે ક્ષમા, ક્રોધ, માન શબ્દ વડે ઉદયમાં આવેલ રોકવા તે નિરોધ તે આગળ કહ્યું છે. આસક્તિ માત્રને અભાવ તે વિરાગતા અથવા માયા-લોભની ઉદય રહિત અવસ્થા. માયા–લેભ વિવેક શબ્દ વડે ઉદયમાં આવેલા નિરોધ એટલે રોકવા તે આગળ કહેલ છે. | મન વિગેરેને નિષેધ. ત્રણ જ્ઞાન-દર્શન-ચારિત્ર વિગેરેની સંપન્નતા એટલે યુક્તતા, વેદના આદિ સહનતા, એટલે મરણુત ઉપસર્ગ સહન રૂપ સાધુના સત્યાવીશ ગુણે છે. (૧૩૫૪–૧૩૫૫). ૨૩૯. શ્રાવકના એકવીસ ગુણ धम्मरयणस्य जोगो अक्खुद्दो १ रूवबं २ पगइसोमो ३ । लोयप्पिओ ४ अकूरो ५ भीरू ६ असठो ७ सदक्खिनो ८ ॥१३५६।। लज्जालुओ ९ दयालू १० मज्झत्थो ११ सोमदिहि १२ गुणरागी १३ । सकहसुयक्खजुत्तो १४ सुदीहदंसी १५ विसेसन्नू १६ ॥१३५७॥ वुड्ढाणुगो १७ विणीओ १८ कयन्नुओ १९ परहियत्थकारी य २० । तह चेव लद्धलक्खो २१ इगवीसगुणो हवइ सड्ढो ॥१३५८॥ ૧. અશુદ્ર ર. રૂપવાન ૩. સૌપ્રકૃતિવાન ૪. લોકપ્રિય ૫. અક્રૂર ૬. ભી એટલે પાપથી ડરનાર ૭. અશઠ ૮. દાક્ષિણ્યવાન ૯, લજજાળું ૧૦. દયાળુ ૧૧. મધ્યસ્થ ૧૨, સૌમ્યદૃષ્ટિવંત ૧૩. ગુણાનુરાગી ૧૪. સ. અને સુપક્ષવાન ૧૫. સુદીર્ધદશી ૧૬. વિશેષજ્ઞ ૧૭. વૃદ્ધાનુયાયી ૧૮ વિનીત ૧૯. કૃતજ્ઞ ૨૦. પરહિતાર્થ કરનાર ૨૧. લધુ લક્ષ્ય-આ એકવીસ ગુણવાળો શ્રાવક ધર્મરત્નને ચોગ્ય હોય છે. બધાયે પરધર્મીઓએ રચેલ ધર્મોમાં જે મુખ્ય-પ્રધાન દેવાથી રત્નની જેમ શોભે છે તે ધર્મરત્ન. અથવા જે જિનેશ્વરે કહેલ દેશવિરતિ વિગેરે રૂપ સામાચારી મય છે. તે ધર્મરત્ન તેને એગ્ય આવા પ્રકારના ગુણવાળે શ્રાવક જ થાય છે. અશુદ્ર - શુદ્ર એટલે તુચ્છ, ક્રર, દરિદ્ર, લઘુ એટલે નાને વિગેરે અનેક અર્થમાં છે. છતાં પણ અહીં સુદ્રને અર્થ તુચ્છ-દીનતાવાળા લે. કારણ કે તે જ અહીં ઉપગી છે. શુદ્ર એટલે તુચ્છ–અગંભીર એનાથી જે વિપરીત તે અશુદ્ર. તે અક્ષુદ્ર સૂમ બુદ્ધિવાળે હોવાથી સુખપૂર્વક ધર્મ જાણી શકે છે. પર
SR No.022023
Book TitlePravachan Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1993
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy