SearchBrowseAboutContactDonate
Page Preview
Page 436
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૬. અણુવ્રતના ભાંગા ૪૦૧ દસ હજાર એકસો ચુમ્માલીસ. ૭. (૨૨,૧૭૦૯૩૧૨) બાવીસ કરોડ સત્તરલાખ નવ હજાર ત્રણસે બાર, ૮. (૮૩,૧૪૦,૯૨૦) ત્યાસી કરોડ, ચૌદલાખ, નવહજાર નવસેવીસ. ૯. (૨,૨૧,૭૦,૩૧૨૦) બે અબજ એકવીસ કરોડ સીત્તેર લાખ ત્રાણું હજાર એકસેવીસ, ૧૦, (૩,૯૦૭૬૭૬૧૬) ત્રણ અબજ નવાણું કરોડ, સાત લાખ, સડસઠ હજાર, છ સેળ, ૧૧. (૪,૩૫,૩૫૬૪૬૭૨ ) ચાર અબજ પાંત્રીસ કરોડ, પાંત્રીસ લાખ ચોસઠ હજાર, છો તેર ૧૨. (૨,૧૭,૬૭,૮૨,૩૩૬) બે અબજ, સત્તર કરોડ, સડસઠ લાખ વ્યાસી હજાર, ત્રણસે છત્રીસ. આ ચારે ગાથાનો અર્થ આગળની જેમ જાણો. આ પ્રમાણે ગુણ્ય અને ગુણકારક વડે આવેલ ત્રણ સંખ્યા બતાવવા વડે બારમી દેવકુલિકા પણ કહી છે. આ પ્રમાણે બીજી ન કહેલી અગ્યાર (૧૧) દેવકુલિકાએ જાતે જાણી લેવી. જેમ ષડ્રભંગીમાં બાર દેવકુલિકા કહી છે. તેમ એકવીસ, નવ, ઓગણપચાસ, એકસે સુડતાલીસ ભાંગાઓમાં પણ આ પ્રમાણે દરેક ભાંગાની બાર-બાર દેવકુલિકાઓ જાણવી. બધી મળીને સાઈઠ દેવકુલિકાઓ થશે. આ બધી દેવકુલિકાઓની સ્થાપના (ઠા) બહુશ્રુત આચાર્ય ભગવંતે કહેલબનાવેલ પટમાંથી જાણી લેવી. એને ભાવાર્થ આગળ ખુલ્લો કરાશે. (૧૩૩૮ થી ૧૩૪૧) આગળ જે “દ્વિવિધ-ત્રિવિધ " આઠ પ્રકારે હોય છે એમ કહ્યું છે, તેનું વિવરણ કરે છે. . दुविह तिविहेण पढमो दुविहं दुविहेण बीयओ होइ । विहं एगविहेणं एगविहं चेव तिविहेणं ॥१३४२॥ एगविहं दुविहेणं एकेक विहेण छट्टओ होइ । उत्तरगुण सत्तमओ अविरयओ अट्ठमो होइ ॥१३४३॥ ૧. દ્વિવિધ-ત્રિવિધવડે પહેલે, ૨. દ્વિવિધ ત્રિવિધવડે બીજે, ૩. દ્વિવિધ એકવિધવડે ત્રીજે, ૪. એકવિધ ત્રિવિધવડે ચે, ૫. એકવિધ ત્રિવિધવડે પાંચમે, ૬. એકવિધ એકવિધવડે છઠ્ઠો, ૭. ઉત્તર ગુણરૂપ સાતમે અને ૮ અવિરત સમકિતરૂપ આઠમે ભાંગે છે. આની વ્યાખ્યા આગળ કરેલ છે. (૧૩૪૨-૧૩૪૩) હવે સોળહજાર આઠસે આઠ (૧૬૮૦૮) સંખ્યા પ્રમાણ શ્રાવકના ભેદને કહેવાની ઈચ્છાથી પાંચ અણુવ્રતની દેવકુલિકાનું પ્રતિપાદન કરવા માટે પહેલા એક વિગેરે સંગીનું પરિમાણ બતાવનાર ગુણકારક સંખ્યા કહે છે. पंचण्ह मणुवयाण एकगदुगतिग चउक पणगेर्हि । , पंचग दसदस पण एक्कगो य संजोय नायव्वा ॥१३४४॥ ૫૧
SR No.022023
Book TitlePravachan Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1993
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy