SearchBrowseAboutContactDonate
Page Preview
Page 435
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૦ પ્રવચનસારોદ્ધાર ભાગ-૨, छत्तीसा नवनउई सत्तावीसा य ७ सोल छन्नउई । सत्त य सोलस भंगा अहमठाणे वियाणाहि ८ ॥१३३९॥ छन्नउई छावत्तरि सत्त दु सुन्नेक हुंति नवमम्मि ९ । छाहत्तरि इगसहि छायाला सुन्न छच्चेव १० ॥१३४०॥ छप्पन सुन्न सत्त य नव सत्तावीस तह छत्तीसा ११ । छत्तीसा तेवीसा अडहत्तरी छहत्तरीगवीसा १२ ॥१३४१॥ છે, છત્રીસ, બસ સેલ (૨૧૬), બારસે છ— (૧ર૯૬), સોતેરસે છેતેર (૭૭૭૬), છેતાલીસ હજાર છસે છપ્પન (૪૬૬૫૬), બે લાખ એગયાએંસી હજાર નવસે છત્રીસ (ર૭૯૭૬), સેળ લાખ એગણ્યાએંસી હજાર છએ સોળ (૧૯૭૯૬૧૬) ભાંગા આઠમા સ્થાને જાણવા એક કરોડ સોતેર હજાર છસે છ– (૧૦૦૭૭૬૯૬) એટલા ભાંગા નવમા સ્થાનમાં છે. છ કરોડ ચાર લાખ છાસઠ હજાર એકસે છેતેર (૬૦૪૬૬૧૭૬) છત્રીસ કરોડ સત્યાવીસ લાખ સત્તાણું હજાર છપ્પન (૩૬૨૭૯૭૦૫૬) બે અબજ સત્તર કોડ સડસઠ લાખ, ખાસી હજાર ત્રણસો છત્રીસ. (૨૧૭૬૭૮૨૩૩૬) - (૧) ૬ (૨) ૩૬ (૩) ૨૧૬ (૪).૧૨૬ (૫) ૭૭૭૬ (૬) ૪૬૬૫૬ (૭) ૨૭૯૯૩૬ (૮) ૧૬૭૯ ૬૧૬ એ ભાંગા આઠમા સ્થાને જાણવા. નવમા સ્થાને ૧૦૦૭૭૬૯૬ (૧૦) ૬૦૪૬૬૧૭૬ (૧૧) ૩૬૨૭૯૭૦૫૬ (૧૨) ૨૧૭૬૭૮૨૩૩૬. , . આ સંખ્યા લાવવાની રીત આ પ્રમાણે છે, પહેલી છની સંખ્યાને છ વડે ગુણતા છત્રીસ થાય છે. તે છત્રીસને પણ છ વડે ગુણતાં બસ સેળ થાય છે. એ પ્રમાણે બારે સંખ્યાઓને વારંવાર છ વડે ગુણતા બારે ગુણ્ય સંખ્યાઓ સંપૂર્ણ પ્રાપ્ત થશે. આ દેવકુલિકાઓમાં રહેલી છત્રીસ વિગેરે બાર ગુણ્ય સંખ્યાને ક્રમસર બાર, છાસઠ વિગેરે બાર સંખ્યા વડે ગુણતા ઉપર આવેલી – કહેલી સંખ્યાઓ થાય છે. કહ્યું છે કે “પહેલા વ્રતમાં છ ભાંગાઓને છ-છ વડે ગુણાયેલા બાર સ્થાનોને સંગે વડે ગુણતા શ્રાવકત્રતના ભાંગા થાય છે.” !!: અહીં ગ્રંથકારે આવેલ સંખ્યાને ગ્રંથના વિસ્તાર ભયના કારણે કહી નથી. પરંતુ અમે શિના ઉપકાર માટે ગાથાઓ વડે બતાવીએ છીએ. ૧. (૭૨) તેર ૨. (૨૩૭૬) તેવીસસે છત્તેર ૩. (૪૭પર૦) સુડતાલીસ હજાર પાંચસે વીસ ૪. (૬૪૧૫૨૦) છ લાખ એક્તાલીસ હજાર પાંચસે વીસ.પ. (૬૧૫૮૫૨) એકસઠ લાખ અઠ્ઠાવન હજાર પાંચસો બાણુ ૬. (૪૩૧૧૦૧૪૪) ચાર કરોડ એકત્રીસ લાખ
SR No.022023
Book TitlePravachan Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1993
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy