SearchBrowseAboutContactDonate
Page Preview
Page 437
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૨ - પ્રવચનસારોદ્ધાર ભાગ-૨ : + પાંચ અણુવ્રત એક સયોગી પાંચ, બે સચોગી દસ, ત્રણ સગી દસ, ચાર સગી પાંચ અને પાંચ સગી એક ભાગે જાણુ. : * પાંચ અણુવ્રતના એક સંયેગી, બે સંયેગી, ત્રણ સંયેગી, ચાર સંગી, પાંચ સંગી ભાંગા વિચારતા અનુક્રમે એમના પાંચ, દસ, દસ, પાંચ અને એક એ પ્રમાણે ભાંગાઓ જાણવા અને ભાવાર્થ આ પ્રમાણે છે. પાંચ અણુવ્રતના એક સગી પાંચ, બે સંયેગી બસ, ત્રણ સંયેગી પણ દસ, ચાર સગી પાંચ અને પાંચ સગી એક ભાગ છે. આ ભાંગાએ gir gyત્તર વિગેરે કરણવડે અક્ષ સંચારણાથી લાવવા એની ભાવના આગળ બતાવેલ છે. (૧૩૪૪) હવે પાંચમી દેવકુલિકાની ગુણ્યરાશિ કહે છે – छच्चेव य छत्तीसा सोल दुगं चेव छ नव दुग एकं । छस्सत्त सत्त सत्त य पंचह्न वयाण गुणण पयं ॥१३४५॥ શરૂઆતમાં છ જ, તે પછી છત્રીસ, બસે સેલ, બારસે છતુ, (૭૭૭૬)સાત હજાર સાત છોતેર એ પાંચ અણુવ્રતના ગુણને પદ એટલે ગુણ્ય સંખ્યા છે. (૧૩૪૫) હવે પાંચમી દેવકુલિકાની આવેલ સંખ્યા કહે છે - वय एकग संजोगाण हुंति पंचण्ह तीसई भंगा । गुणसंजोग दसण्हपि तिनि सट्ठा सया हुँति ॥१३४६॥ तिग संजोग दसण्हं भंगसया एकवीसइ सट्टा । चउ संजोग पणगे चउसहि सयाण असियाणि ॥१३४७॥ सत्तत्तरी सयाई छहत्तराई तु पंचगे हुंति । उत्तरगुण अविरय मेलियाण जाणाहि सव्वग्गं ॥१३४८॥ सोलस चेव सहस्सा अट्ठ सया चेव हुंति अट्टहिया । एसो वयपिंडत्थो दसणमाई उ पडिमाओ ॥१३४९॥ વ્રત સંબંધી એક-એક સંગી પાંચના ત્રીસ ભાંગા થાય છે. બે સગી દસના ત્રણસેને સાઠ (૩૬૦) ભાંગા થાય છે. ત્રણ સગી દસના-એકવીસસે સાઠ (ર૧૬૦) સાંગા થાય છે. ચાર સગી પંચકના (૬૪૮૦) એસ એંસી ભાંગા થાય છે. પાંચ સયોગીના સતેર સે છેતેર (૭૭૭૬) ભાંગા થાય છે. ઉત્તરગુણ અને અવિરતને મેળવતાં બધા મળસેળ હજાર આઠસો આઠ (૧૬૮૦૮) ભાંગા થાય છે. આ દર્શન વિગેરે પ્રતિમાઓને વતપિંડાથે સમુહાથ છે.
SR No.022023
Book TitlePravachan Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1993
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy