SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૫ ૧૪૯. સમ્યક્ત્વના પ્રકાર અહીં આગળ જેમાં શુદ્ધસમ્યક્ત્વ પુજના પુદ્ગલા વેદાય અનુભવાય, તે વેદ– ક્ષાયેાપશમિક સમ્યક્ત્વ કહેવાય છે. ઔપમિક ક્ષાયિકસંમ્યક્ત્વમાં તે પુદ્ગલવેદન– ભાગવટાના બિલકુલ અભાવ છે. જે ખપાવા. સમ્યક્ત્વપુ જ પુદ્દગલના છેલ્લા ભાગરૂપ જે વેઇકસમ્યક્ત્વ આગળ કહ્યું છે, તેને અહીં ક્ષયાપશમથી અલગ ન ગણ્યું કારણ કે પુદ્દગલ ભેાગવટાની પ્રક્રિયા બંનેમાં સમાન હાવાથી ક્ષચેાપશમસમકિતમાં જ વેઇકસમતિના અંતર્ભાવ થાય છે, તેથી આ પ્રમાણે ભાવાર્થ થાય છે. પહેલી ત્રણ નરક પૃથ્વીએમાં રહેલા નારકોને ક્ષાયિક, ઔપશમિક, ક્ષાયેાપશમિક, ત્રણ સમ્યક્ત્વ હોય છે, તે આ પ્રમાણે જે અનાદિ મિથ્યાદૅષ્ટિ નારક પ્રથમ સમ્યક્ત્વ પામે છે ત્યારે તેને આંતરકરણકાળે અંત ધૃત કાળ પ્રમાણુનું ઔપશમિક સમતિ હોય છે. ઔપશમિક સમ્યક્ત્વ પછી શુદ્ધ સમકિત પુજના પુદ્ગલાને ભાગવતા તેને ક્ષાાપશમિકસમ્યક્ત્વ થાય છે. મનુષ્ય, તિય``ચમાંથી જે ક્ષાયેાપશમિક સમ્યગ્દષ્ટિનારકામાં ઉત્પન્ન થાય છે. તેમને પારભવિક ( પરભવ સ`ખ'ધી ) ક્ષયેાપશમસમકિત હોય છે. સૈદ્ધાંતિક મતે કાઇક વિરાધિત સમ્યક્ત્વવાળા સમ્યક્ત્વ સાથે છઠ્ઠી નરક સુધી ઉત્પન્ન થાય છે. કામ ગ્રંથિક મતે તા, વૈમાનિકદેવ સિવાય બીજા સ્થાને તિર્યં ચ અથવા મનુષ્યા ક્ષયાપશમસમ્યક્ત્વના વમનપૂર્વક ઉત્પન્ન થાય છે. પણ સમ્યક્ત્વ યુક્ત નહીં. જ્યારે કાઈક મનુષ્ય નરકાયુના બંધ કરીને પછી ક્ષપકશ્રેણીને આરંભે ત્યારે તે બહ્વાયુ હેાવાથી તેને પૂર્ણ કરતા નથી ફ્ક્ત ઇનસપ્તકને ખપાવી ક્ષાયિક સમકિત પામે છે. ત્યારપછી જ્યારે મનુષ્યાયુ પૂર્ણ થાય ત્યારે મરીને નરકામાં ઉત્પન્ન થાય છે. તે વખતે પહેલી ત્રણ નરકાના નારકોને પારભવિક ક્ષાયિકસમત હોય છે. પરંતુ તદ્દભવ સંબંધિત નથી હાતું. કારણ કે મનુષ્યભવમાં જ મનુષ્ય તેના આરભ કરનારા હોય છે. તથા વૈમાનિકદેવાને અને ‘વળિતિ તિરિયાળ’ એ પદ્યના વ્યાખ્યાનથી વિશેષ જાણકારી આ છે, કે-પંચે દ્રિય, તિય "ચા અને મનુષ્યા સંખ્યાતવર્ષાયુવાળાને જ આગળ કહ્યા પ્રમાણે ત્રણે સમ્યક્ત્વા હાય છે. વૈમાનિકદેવાને ઔપમિસમકિત નારકોની જેમ જાણવુ. ક્ષાયેાપશમિક તે ઔપમિક સમતિ પછીના કાળે થનારુ હોવાથી તદ્દભવ સંબંધી પણ હાય છે. જે ક્ષાયેાપશમિક સમકિતી તિય ચ કે મનુષ્ય હાય છે. તેઓ વૈમાનિકામાં જ ઉત્પન્ન થાય છે. તેમને પરભવ સંબંધિત ક્ષાયે પશમિકસમકિત કહેવાય. મનુષ્યા, સખ્યાત વર્ષાયુ અને અસખ્યાત વર્ષાયુ-એમ બે પ્રકારે છે. તેમાં સંખ્યાત વર્ષાયુવાળા મનુષ્યાને ઔપમિકસમ્યક્ત્વ આગળ કહ્યા પ્રમાણે પ્રથમ સમ્યક્ત્વ પ્રાપ્તિ વખતે હાય છે. અથવા ઉપશમશ્રણમાં હાય છે. તે ઔપશમિકસમ્યક્ત્વના કાળ પછી તા તદ્દભવ સૌંબંધી ક્ષાયેાપશમિસમક્તિ હોય છે. ક્ષાયેાપશમિકસમકિતી દેવા વગેરેની મનુષ્યામાં જ ઉત્પત્તિ હાવાથી પારવિક ક્ષાયેાપશમિક સમકિત મનુષ્યાને હોય છે.
SR No.022023
Book TitlePravachan Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1993
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy