SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વાર, [૨૩૧] સાત સમુદ્દઘાત. [૨૩] છ પર્યાપ્તિ. [૨૩૩] ચાર અણહારી. [૨૩૪] સાત ભયસ્થાન. [૨૩૫] છ અપ્રશસ્ત ભાષા. (૫૩) भंगागिहिव्वयाणं अट्ठारस पावठाणगाइंपि । मुणिगुण सत्तावीसा इगवीसा सावयगुणाणं ।। ५४॥ [૩૬] ગૃહસ્થના વ્રતના ભાંગા. [૨૩૭] અઢાર પાપસ્થાનક. [૨૩૮] સાધુના સત્યાવીશ ગુણે. [૨૩] શ્રાવકના એકવીસ ગુણો. (૫૪) तेरिच्छीणुकिट्ठा गब्भठिई तह य सा मणुस्सीणं । गन्भस्स य कायठिई गब्भट्ठिय जीव आहारो ॥५५॥ [૨૪૦] તિર્યંચ સ્ત્રીની ઉત્કૃષ્ટ ગભસ્થિતિ. [૨૪૧] મનુષ્ય સ્ત્રીની ઉત્કૃષ્ટ ગભ સ્થિતિ. [૨૪૨] ગર્ભની કાયસ્થિતિ, ગર્ભનું જે શરીર હોય તેની સ્થિતિ:[૪૩] નભસ્થિત જીવને આહાર. (૫૫) रिउरुहिरसुक्कजोए जत्तिय कालेण गम्भ संभूई । जत्तियपुत्ता गम्भे जत्तिय पियरो य पुत्तस्स ।। ५६॥ [૨૪] ગર્ભની ઉપત્તિનો સમય. તુકાળે સ્ત્રીનું લેહી અને પુરુષના શુકનું મિલન થયા પછી કેટલા સમયે ગર્ભની ઉત્પત્તિ થાય? [૪૫] એક ગભમાં કેટલા પુત્રો ઉત્પન્ન થાય? [૨૪] એક પુત્રની ઉત્પત્તિમાં કેટલા પિતા નિમિત્ત હોઈ શકે? (૫૬) महिला गम्भअजोगाजेत्तिय कालेणबीयओ पुरिसो । सुकाईण सरीरद्वियाण सव्वाण परिमाणं ॥५७ ॥ [૨૪૭] સ્ત્રી ગર્ભધારણને અગ્ય ક્યારે થાય ? પુરુષ અબીજ એટલે અવીય ક્યારે થાય ?
SR No.022022
Book TitlePravachan Saroddhar Part 01
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1992
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy