SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવચનસારોદ્ધાર कम्माइं अट्ठ तेसिं उत्तर पयडीण अट्ठवन्नसयं । बंधोदयाणुदीरण सत्ताण य किंपि हु सरुवं ॥४९॥ [૧૫] આઠ કર્મો. [૧૬] આઠ કર્મોની એક અઠાવન ઉત્તર પ્રવૃતિઓ. [૧૭] કર્મોના બંધ, ઉદય, ઉદીરણા અને સત્તાનું સ્વરૂપ. (૪૯) __ कम्मटिइ साबाहा बायालीसा उ पुण्णपयडीओ। बासीय पावपयडीओ भावछकं सपडिमेयं ।। ५०॥ [૧૮] કમનો અબાધાકાળ અને સ્થિતિકાળ. [૨૧૯) ૪૨ પુણ્ય પ્રકૃતિઓ. [૨૦] ૮૨ પાપ પ્રકૃતિઓ. [૨૧] પેટા ભેદ સહિત છ ભાવ. (૧૦) जीवाण अजीवाण य गुणाण तह मग्गणाण पतेयं । चउदसगं उवओगा बारस जोगा य पण्णरस ॥ ५१ ॥ [૨૨૨] ચૌદ પ્રકારના જી. રિર૩] ચૌદ પ્રકારનાં અજી. [૨૪] ચૌદ ગુણઠાણા. [૨૫] ચૌદ માગણ. [૨૬] બાર ઉપગો . રિર૭] પંદર યોગ. (૫૧) परलोगगई गुणठाणएसु तह ताण कालपरिमाणं। . नरयतिरिनरसुराणं उक्कोस विउव्वणाकालो ॥ ५२ ॥ રિ૨૮] પરલોકમાં જતાં સાથે કેટલા ગુણઠાણ હોય? [૨૯] ગુણઠાણને કાળ. [૩૦] નારક, તિર્યંચ, મનુષ્ય અને દેવતાઓની વિકુવરણને ઉત્કૃષ્ટ કાળ. (૫૨) सत्तेव समुग्घाया छप्पजत्तीओऽणहारया चउरो। सत्तभयट्ठाणाई छन्भासा अप्पसत्थाओ ॥५३॥
SR No.022022
Book TitlePravachan Saroddhar Part 01
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1992
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy