SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨ પ્રવચનસારોદ્ધાર [૨૪૮] શરીરના પદાર્થો અંગે. શરીરમાં રહેલા શુક (વીર્ય), લેહી, જ, પૃષ્ઠ કરંડક (પાંસળી) વિગેરે બધાના પરિમાણ (પ્રમાણ)ની હકીકત. सम्मत्ताईणुत्तमगुणाण लाहंतरं जमुक्कोसं । न लहंति माणुसत्तं सत्ता जेऽणंतरुव्वट्टा ॥ ५८ ॥ રિ૪૯] સમ્યકત્વ-ચારિત્ર આદિ ગુણ પ્રાપ્તિ અંતર - સમ્યત્વ ચારિત્ર વિગેરે ઉત્તમ ગુણોને એક વખત પ્રાપ્ત કરી પતિત થયેલ છે, ફરી તે ગુણે ઉત્કૃષ્ટ કેટલાં કાળાંતરે પ્રાપ્ત કરે. [૨૫] ક્યા જીવો ચ્યવીને તરત જ મનુષ્યપણને પ્રાપ્ત કરતાં નથી? (૫૮) पुव्वंगपरीमाणं माणं पुव्वस लवण सिहमाणं । उस्सेहआय अंगुलपमाण अगुल पमाणाई ॥ ५९ ॥ [૨૫૧] પૂર્વાગની સંખ્યાનું પ્રમાણ. [૨૫૨] પૂર્વની સંખ્યાનું પ્રમાણ. [૨૫૩] લવણસમુદ્રના મધ્યમાં રહેલી શિખાની ઊંચાઈ ? [૨૫૪] અંગુલનું પ્રમાણ ઉત્સધાંગુલ, આત્માગુલ અને પ્રમાણગુલનું પ્રમાણ (૫૯) तमकाय सरुवमणत छक्कगं अट्ठगं निमित्ताणं । माणुम्माणपमाणं अट्ठारस भक्ख भोज्जाई ॥ ६०॥ [૫૫] તમસ્કાયનું સ્વરૂપ [૨૫૬] છ અનંતાનું સ્વરૂપ, [૫૭] આઠ નિમિત્તાનું સ્વરૂપ, [૨૫૮] માન અને ઉન્માનનું પ્રમાણ [૨૫] ભક્ષ્ય–ભેજ્યના પ્રકાર. ભક્ષ્ય-ભેજ્યના અઢાર પ્રકારનું વર્ણન (ગળ-ધાણું ભર્યું અને ઘઉં-ચોખા વિગેરે ભેજ્ય કહેવાય.) (૬૦) छट्ठाणवुढिहाणी अवहरि जाइ नेव तीरंति । अंतरदीवा जीवा जीवाणं अप्पबहुयं च ॥ ६१ ॥ [૬૦] પદાર્થોની છ સ્થાનમાં વૃદ્ધિ-હાની. '
SR No.022022
Book TitlePravachan Saroddhar Part 01
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1992
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy