SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વાર. [૧૯૪] દેવની સ્થિતિ. ભવનપતિ, જ્યોતિષ, વ્યંતર અને વૈમાનિકદેવની સ્થિતિ. (એ જ ચાર પ્રકારના દેના) [૧૫] ભવન. [૧૯૬] દેહપ્રમાણ. [૧૭] લેશ્યા. [૧૯૮] અવધિજ્ઞાન. [૧૯] ઉત્પત્તિનો વિરહકાળ. [૨૦] ચ્યવનને વિરહકાળ. [૨૦૧] એક સમયમાં ઉત્પત્તિ તથા યવન. [૨૨] ગતિ. એ દેવમાંથી વેલા દેવે ક્યાં જાય? [૨૦] આગતિ. ક્યા સ્થાનમાંથી આ દેવામાં જ આવે? (૪૬) विरहो सिद्धि गईए जीवाणाहारगहण ऊसासा । तिनि सया तेसट्टा पासंडीणऽ? य पमाया ॥ ४७ ॥ [૨૦] સિદ્ધિગતિને વિરહકાળ. [૨૦] જીવોનો આહારગ્રહણ તથા શ્વાસોશ્વાસ. [૨૬] પાખંડીઓના ત્રણ ત્રેસઠ ભેદ. [૨૭] આઠ પ્રકારના પ્રમાદ. (૪૭) भरहाहिवाहलंधरा हरिणो पडिवासुदेव रायाणो । रयणाइ चउदस नवनिहीओ तह जीव संखाओ ॥४८॥ [૨૮] ભરતક્ષેત્રના ચક્રવર્તિઓ. [૨૯] બળદે. [૧૦] વાસુદેવ. [૧૧] પ્રતિવાસુદેવ. [૧૨] ચૌદરત્નો. [૧૩] નવનિધિઓ. [૨૧૪] ની સંખ્યા
SR No.022022
Book TitlePravachan Saroddhar Part 01
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1992
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy