SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ [૧૮૧] નારકીમાંથી આવેલ જીવને લબ્ધ પ્રાપ્તિ. નારકીમાંથી નીકળેલાને તીથંકરત્વ વિગેરે કઈ લબ્ધિઆ સંભવે ? [૧૮] ક્યા વાની નર્કમાં ઉત્પત્તિ થાય ? [૧૮૩] નરકમાં ઉત્પન્ન થનારા વાની સખ્યા. [૧૮૪] નરકમાંથી નીકળનારાની સખ્યા. (૪૨) काठिई भवठिइओ एगिंदिय विगलं सन्नि जीवाणं । तणुमाणमेस इंदिय सस्वविसया य लेसाओ ॥ ४३ ॥ [૧૯૫] જવાની કાચ સ્થિતિઃ– એકેન્દ્રિયા ( પૃથ્વીકાય, અકાય, તેઉકાય, વાઉકાય, વનસ્પતિકાય. ) વિકલેન્દ્રિય-(એઇન્દ્રિય-તેઇન્દ્રિય, ચઉરિન્દ્રિય) તથા પૉંચેન્દ્રિય–(સંજ્ઞી અને અસંત્તી) જીવાની કાયસ્થિતિ. [૧૮૬] ભવ સ્થિતિ. [૧૮૭] શરીર પ્રમાણુ, પ્રવચનસારાદ્ધાર [૧૮૯] ઇન્દ્રિયાના આકાર અને વિષયા. [૧૮૯] લેશ્યા, (૪૩) एयाणं जत्थ गई जत्तो ठाणेहिं आगई एसि । उपपत्तिमरण विरहो जायंत मरंत संखा य ॥ ४४ ॥ [૧૯] ગતિ. [૧૯૧] આગતિ. [૧૯] જન્મ અને મરણના વિરહકાળ, એક જીવ ઉત્પન્ન થયા પછી કે મરણ પામ્યા પછી ફરી કેટલા કાળે ખીજો જીવ ત્યાં ઉત્પન્ન થાય કે મરે. [૧૯૩] એક સમયે એકી સાથે કેટલાં ખ્વા જન્મ અને મરે, भववइवाणमंतर जोइस वेमाणवासि देवाणं । ठिs भवण देहमाणं लेसाओ ओहिनाणं च ॥ ४५ ॥ उपपत्तीए तहुवट्टणाय विरहो इमाण संखा य । मि य एयाण गई जत्तो वा आगई ऐसि ॥ ४६ ॥
SR No.022022
Book TitlePravachan Saroddhar Part 01
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1992
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy