SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ १७ કાજે, पन्नरस कम्मभूमी अकम्मभूमीउ तीस अट्ठभेया । दोनि सया तेयाला भेया पाणाइवायस्स ॥ ३९ ॥ [૧૬૩] પંદર કર્મભૂમિ. જે ક્ષેત્રમાં તીર્થકર વિગેરે ઉત્પન્ન થાય તે. [૧૬૪] ત્રીશ અકર્મભૂમિઓ. જેમાં ધર્મ વિગેરે ન હોય તે. [૧૬૫] આઠ પ્રકારના મદ. [૧૬૬] ૨૪૩ પ્રાણાતિપાતના ભેદ. (૩૯) परिणामाणं अट्ठोत्तरसय बंभमट्ठदसभेयं । कामाण चउव्वीसा दस पाणा दस य कप्पदुमा ॥४० ।। [૧૬૭] ૧૦૮ પરિણામ (અધ્યવસાય.) [૧૬૮] અઢાર પ્રકારે બ્રહ્મચર્ય. [૧૬૯] ચોવીસ પ્રકારે કામ. [૧૭૦] દશ પ્રકારે પ્રાણ [૧૭૧] દશ પ્રકારના કલ્પવૃક્ષો. (૪૦) नरया नेरइयाणं आवासा वेयणाऽऽउतणुमाणं । उप्पत्तिनासविरहो लेसाऽवहि परमहम्मा य ॥४१॥ [૧૭૨] સાત નાર. [૧૭૩] નારકોના આવાસે. [૧૭૪] નારકેની વેદના. [૧૭૫) નારકનું આયુષ્ય. [૧૭૬] નારકનું શરીર, [૧૭૭] નારકની ઉત્તપત્તિ અને મરણનો વિરહકાળ. [૧૭૮] નારકીની લેશ્યાઓ. [૧૭૯] નારકોનું અવધિજ્ઞાન, [૧૮૦] પરમાધામિઓ. (૪૧) नरयुव्वट्टाणं लद्धिसंभवो तेसु जेसि उववाओ। संखा उप्पजंताण तह य उवट्टमाणाणं ॥४२॥
SR No.022022
Book TitlePravachan Saroddhar Part 01
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1992
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy