SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ પ્રવચન સારોદ્ધાર [૧૪૭] પંદર પ્રકારે સંજ્ઞા [૧૪૮] સડસઠ ભેદ વિશુદ્ધ સમ્યકત્વ..(૩૪) एगविह दुविह तिविहं चउहा पंचविह दसविहं सम्म । दव्वाइ-कारगाईवसमभेएहिं वा सम्मं ॥३५॥ [૧૪૯] સખ્યત્વનું સ્વરૂપ એક પ્રકારે, બે પ્રકારે, ત્રણ પ્રકારે, ચાર પ્રકારે પાંચ પ્રકારે, અને દશ પ્રકારે દ્રવ્યાદિ, કારકાદિ અને ઉપશમ વિગેરે ભેદેથી સમ્યક્ત્વનું સ્વરૂપ. (૩૫) कुलकोडीणं संखा जीवाणं जोणिलक्खचुलसीई । तेकालाई वित्तत्थविवरण सड्ढपडिमाउ ॥३६॥ [૧૦] જીવોની કુલટીની સંખ્યા [૧૧] જીની ચર્યાશી લાખ યોનિ [૧૫] ત્રણ કાળ આદિ ગાથાનું વિવરણ [૧૫૩] શ્રાવકની અગ્યાર પ્રતિમાઓ... ૩૬ धन्नाणमवीयत्तं खेत्ताईयाण तह अचित्तत्तं । धन्नाई चउवीसं मरणं सत्तरस भेयं च ॥ ३७ ॥ [૧૫૪] ધાન્યનું અબીજત્વ [૧૫૫] ક્ષેત્રતીતનું અચિત્તપણું [૧૫૬] વીસ પ્રકારના અનાજના નામે [૧૧૭] સત્તર પ્રકારના મરણેનું સ્વરૂપ (૩૭) पलिओवम अयरऽवसप्पिणीण उस्स प्पिणीणवि सरुवं । ટુ રે વજા ભાવે વાટ જો રૂટ [૧૧૮] પલ્યોપમનું સ્વરૂપ [૧૫] સાગરોપમનું સ્વરૂપ [૧૬] અવસર્પિણીનું સ્વરૂપ [૧૬૧] ઉત્સર્પિણુનું સ્વરૂપ [૧૬૨] પુદગલ પરાવર્તનું સ્વરૂપ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી પુદ્દગલ પરાવર્તનું સ્વરૂપ.
SR No.022022
Book TitlePravachan Saroddhar Part 01
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1992
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy