SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ -દ્વાર ૧૫ [૧૩] ગુરુ વિગેરેની વૈયાવચ્ચે ગુરુ વિગેરેની કેટલા કાળ સુધી અશુદ્ધ કે શુદ્ધ આહારાદિ દ્વારા વૈયાવચ્ચ કરવી? [૧૩૧] ઉપધિનો કાપ કાઢવાનો કાળ [૧૩૨] ભેજનના ભાગ [૧૩૩] વસતિની શુદ્ધિ ૩૦) संलेहणा दुवालस वरिसे वसहेण वसहिसंगहणं । उसिणस्स फासुयस्सवि जलस्स सञ्चित्तया कालो ॥ ३१ ॥ [૧૩] સંલેખના બાર વર્ષની શરીર શેષવારૂપ સંખના. [૧૩૫) વૃષભ (ગીતાથ) સાધુઓ દ્વારા વસતિ-ગ્રહણ | [૧૩૬] પાણીને કાળ ઉકાળેલું અને પ્રાસુક અચિત્ત પાણી ફરી કેટલા સમયે સચિત્ત થાય?...(૩૧) तिरिइत्थीओ तिरियाण माणवीओ नराण देवीओ। देवाण जग्गुणाओ जत्तियमेत्तेण अहियाओ ॥३२॥ [૧૩૭] તિયચ-મનુષ્ય અને દેવાથી ક્રમશઃ કેટલા ગણું સ્ત્રીઓ?.(૩૨) अच्छेरयाण दसगं चउरो भासा उ वयणसोलसगं । मासाण पंच भेया भेया परिसाण पंचेव ॥ ३३ ॥ [૧૩૮] દશ અચ્છેરા [૧૩] ચાર પ્રકારની ભાષા [૧૪૦] સેલ પ્રકારના વચન [૧૪૧] પાંચ પ્રકારના મહિના [૧૪] પાંચ પ્રકારના વર્ષ..(૩૩) लोगसरुवं सन्नाओ तिन्नि चउरो व दस व पनरस वा । तह सत्तसविलक्खणभेअविसुद्धं च सम्मत्तं ॥३४॥ [૧૪૩] (ચૌદરાજ) લોકસ્વરૂપ [૧૪૪] ત્રણ પ્રકારે સંજ્ઞા [૧૫] ચાર પ્રકારે સંશા [૧૪૬] દશ પ્રકારે સંજ્ઞા
SR No.022022
Book TitlePravachan Saroddhar Part 01
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1992
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy